ETV Bharat / state

Gujarat Gaurav Divas in Patan : આફરીન પોકારી ગયાં પાટણના નગરજનો, જાણો એવું શું જોવા મળી રહ્યું છે? - પાટણ પોલીસ મુખ્યાલય

ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટણમાં (Gujarat Gaurav Divas in Patan) થવાની છે. જેના ભાગરુપે પાટણ જિલ્લા પોલીસ અને બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા ત્રણ દિવસીય શસ્ત્ર પ્રદર્શન (Demonstration of Army weapons ) યોજાયું છે.

Gujarat Gaurav Divas in Patan : આફરીન પોકારી ગયાં પાટણના નગરજનો, જાણો એવું શું જોવા મળી રહ્યું છે?

author img

By

Published : Apr 29, 2022, 6:59 PM IST

પાટણ- ગુજરાત સ્થાપના દિનની ઉજવણી ( (Gujarat Gaurav Divas in Patan) )અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અને બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા પાટણ પોલીસ મુખ્યાલય (Patan Police Headquarters) ખાતે ત્રણ દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જિલ્લા પોલીસ વડાએ જાહેર જનતા માટે વિધિવત રીતે ખુલ્લું મૂકયું હતું. આ (Demonstration of Army weapons ) પ્રદર્શનને જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિતના અધિકારીઓ અને નગરજનોએ નિહાળ્યું હતું.

નાગરિકોમાં સુરક્ષિત હોવા સાથે ગર્વની લાગણી

ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી - રાજ્યના 62 માં સ્થાપના દિવસની ઉજવણી ( (Gujarat Gaurav Divas in Patan) )જિલ્લા મથક પાટણ ખાતે થઇ રહી છે. ત્યારે પાટણના નગરજનો અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થાય તથા જિલ્લાવાસીઓ ભારતીય સૈન્ય પાસે રહેલ શસ્ત્ર-સરંજામથી વાકેફ થાય તે હેતુથી પાટણ પોલીસ હેડ કવાટર્સ ખાતે ત્રિદિવસીય આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન (Demonstration of Army weapons ) જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Sthapna Divas Celebration in Patan : ગુજરાત સ્થાપના દિવસે મુખ્યપ્રધાનના હસ્તે કેટલા કરોડના કામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે જાણો

દેશની સરહદો ઉપર દુશ્મનો સામે ઝઝૂમતા વીર જવાનો - ભારતીય અને વિદેશી હથિયારો જેવા કે નાની મોટી રાઈફલ, મશીન ગન, મોટર હેન્ડ ગ્રેનેડ, મેટલ ડિટેક્ટર સહિતના અધ્યતન અને આધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મુકાયા હતાં. પ્રદર્શનની મુલાકાતે આવનાર દરેક વ્યક્તિને બીએસએફના જવાનો દ્વારા હથિયારો અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હતી. તો કેટલાક હથિયારો અંગે બીએસએફના જવાનોએ લાઈવ ડેમોસ્ટ્રેશન યોજી શહેરીજનોને હથિયાર અંગેનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિતના અધિકારીઓએ પ્રદર્શનની (Demonstration of Army weapons ) મુલાકાત લીધી હતી અને વિવિધ શસ્ત્રોનો કઈ રીતે ઉપયોગ થાય છે તે અંગેની જાણકારી મેળવી હતી.

આ પણ વાંચોઃ Patan Police Security: ગુજરાત સ્થાપના દિન માટે પાટણએ સુરક્ષાને લઈને કસી કમર

નગરજનો મોટી સંખ્યામાં ઉમટ્યાં - પાટણ પોલીસ મુખ્યાલય (Patan Police Headquarters) ખાતે મોટી સંખ્યામાં નગરજનો શસ્ત્ર પ્રદર્શન (Demonstration of Army weapons ) નિહાળવા માટે આવી પહોંચ્યા હતાં. શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે આવેલા દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી આવા આધુનિક હથિયારો માત્ર ટીવીમાં જોયા છે, પણ જ્યારે હકીકતમાં આ શસ્ત્રો જોતા ખૂબ આનંદ થયો છે. સાથે સાથે બીએસએફના જવાનો દરેક હથિયારો અંગેનું સચોટ માર્ગદર્શન પણ આપે છે. તો ડોક્ટર ગર્ગે જણાવ્યું હતું કે આ શસ્ત્ર પ્રદર્શન (Gujarat Gaurav Divas in Patan) જોયા બાદ આપણું જીવન સુરક્ષિત હાથોમાં છે તેવું લાગે છે. એક ડોક્ટર દર્દીઓના જીવ બચાવીને ગર્વ અનુભવે છે. જ્યારે જવાનો દુશ્મનના જીવ લેવાનો અને જીવ બચાવવાનો ગર્વ અનુભવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.