ETV Bharat / state

Gujarat Gaurav Din in Patan : પાટણમાં લોકો આજકાલ બની રહ્યાં છે મંત્રમુગ્ધ, રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીને લઇ યોજાયો કાર્યક્રમ - ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ 2022

પાટણમાં 1લી મેએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની (Gujarat State Foundation Day 2022) રાજ્યકક્ષાની ઉજવણીનો (Gujarat Gaurav Din in Patan ) જાજરમાન સમારોહ ઉજવાશે. જેને લઇને પોલીસ બેન્ડના કાર્યક્રમે (Preparations for the celebration of Gujarat Foundation Day ) લોકોમાં આકર્ષણ જમાવ્યું છે..

Gujarat Gaurav Din in Patan : પાટણમાં લોકો આજકાલ બની રહ્યાં છે મંત્રમુગ્ધ, રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીને લઇ યોજાયો કાર્યક્રમ

author img

By

Published : Apr 27, 2022, 2:27 PM IST

પાટણ -જિલ્લા મથક પાટણ ખાતે આગામી 1લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની (Gujarat Gaurav Din in Patan)ઉજવણી થશે.આ સંદર્ભે (Gujarat State Foundation Day 2022) પાટણ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર પોલીસ બેન્ડ સૂરાવલિઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ શહેરમાં (Preparations for the celebration of Gujarat Foundation Day )ત્રણ દિવસ ચાલશે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ પ્રથમવાર પોલીસ બેન્ડની કર્ણ પ્રિય સૂરાવલિઓ (Police band program in Patan)સાંભળી મંત્રમુગ્ધ બન્યાં હતાં.

પાટણના જાણીતા સ્થળો પર પોલીસ બેન્ડ સૂરાવલિઓનું સુંદર આયોજન ક

આ પણ વાંચોઃ Gujarat Gaurav Din in Patan : અહીં યોજાશે પહેલીવાર રાજ્ય સ્થાપના દિવસ સમારોહ, જાણો કેવો છે તંત્રનો ધમધમાટ

1લી મેના રોજ ગુજરાતના 62માં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી -પાટણ (Gujarat Gaurav Din in Patan) વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોને ગાર્ડ ઓફ ઓનર આપવાની સાથે પોલીસના વિવિધ પ્લાટુનો દ્વારા સલામી સહિતની પરેડનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

લોકોને પણ પોલીસ બેન્ડની સૂરાવલિઓ પસંદ પડે છે

સ્થાપના દિવસની ઉજવણી- (Gujarat Gaurav Din in Patan)વધુ જાજરમાન બનાવવા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો જેવા કે ઐતિહાસિક રાણીની વાવ પરિસર,આનંદ સરોવર, બગવાડા દરવાજા અને જૂના ગંજ ખાતે તા.16,27,28ના રોજ પોલીસ બેન્ડ સૂરાવલિઓનું સુંદર આયોજન કરવામાં (Preparations for the celebration of Gujarat Foundation Day ) આવ્યું છે. પ્રથમ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બેન્ડ દ્વારા સુરતાલના સંગમ સાથે દેશભક્તિ ગીતો, ભક્તિ ગીતો અને ફિલ્મી ગીતોની મધૂર સૂરાવલિઓ વહેતી (Police band program in Patan) કરી હતી. મોટી સંખ્યામાં નગરજનો આ જોવાસાંભળવા ઉમટ્યાં હતાં.

આ પણ વાંચોઃ જાણો કઈ રીતે 1 મે 1960ના રોજ ગુજરાતને 'રાજ્ય'નો દરજ્જો મળ્યો હતો

પોલીસ બેન્ડની કર્ણપ્રિય સુરાવલીઓએ આકર્ષણ જમાવ્યું -પાટણ શહેરમાં પ્રથમવાર પોલીસ બેન્ડ દ્વારા શહેરના જાહેર માર્ગો ઉપર સુંદર દેશભક્તિની ગીતોની સૂરાવલિઓઓ ગૂંજી ઉઠતા શહેરના માર્ગો દેશભક્તિના રંગે રંગાયા હતાં અને લોકોમાં પણ પોલીસ બેન્ડે અનેરૂં (Police band program in Patan) આકર્ષણ જમાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.