ETV Bharat / state

કૉંગ્રેસના ગઢ સિદ્ધપુરમાં ભાજપે પૂર્વ કૉંગ્રેસી બળવંતસિંહને ઉતાર્યા મેદાને - bjp government in gujarat

પાટણની સિદ્ધપુર બેઠક પરથી (Siddhpur Assembly Seat) ભાજપે બળવંતસિંહ રાજપૂતને (Balwantsinh Rajput BJP Candidate) ટિકીટ આપી છે. તેને લઈને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા (Gujarat Assembly Elections 2022 ) મળ્યો હતો. સાથે જ બળવંતસિંહ રાજપૂતે ભાજપ જંગી બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કૉંગ્રેસના ગઢ સિદ્ધપુરમાં ભાજપે પૂર્વ કૉંગ્રેસી બળવંતસિંહને ઉતાર્યા મેદાને,

author img

By

Published : Nov 11, 2022, 2:05 PM IST

પાટણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. ત્યારે ભાજપે પણ પહેલી યાદીમાં (bjp candidate list 2022 gujarat) 160 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. તે અંતર્ગત પાટણની સિદ્ધપુર બેઠક (Siddhpur Assembly Seat) પર ભાજપે બળવંતસિંહ રાજપૂતનું (Balwantsinh Rajput BJP Candidate) નામ જાહેર કર્યું છે. તેને લઈને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સરકારે વિકાસકાર્યો કર્યાઃ બળવંતસિંહ

લોકોએ બળવંતસિંહને આવકાર્યા જિલ્લાની 4 વિધાનસભા બેઠકો પૈકી કૉંગ્રેસનો ગઢ ગણાતી સિદ્ધપુર વિધાનસભા બેઠક (Siddhpur Assembly Seat) પર બળવંતસિંહ રાજપૂતને ભાજપે ટિકીટ આપી છે. ત્યારે સિદ્ધપુર વિધાનસભા ક્ષેત્રમાં બળવંતસિંહ રાજપૂતને (Balwantsinh Rajput BJP Candidate) લોકો આવકારી રહ્યા છે.

  • સિદ્ધપુર ભાજપ કાર્યાલય ખાતે વિશાળ જનમેદની દ્વારા સ્વાગત અને અભિવાદન થી અભિભૂત છું.
    સિદ્ધપુર તાલુકા, સિદ્ધપુર શહેર, સરસ્વતી તાલુકા સમર્થકો , આગેવાનો , સંગઠનના હોદ્દેદારો , ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરું છું.#ભાજપ_આવે_છે pic.twitter.com/EaDOahG2RQ

    — Balwantsinh Rajput (@Balwantsinh999) November 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરકારે વિકાસકાર્યો કર્યા ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં બળવંતસિંહ રાજપૂતે (Balwantsinh Rajput BJP Candidate) જણાવ્યું હતું કે, પાર્ટીએ જે જવાબદારી મને સોંપી છે. તે નિષ્ઠાથી પૂરી કરીશ. છેલ્લા 25 વર્ષથી ગુજરાત અને 8 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકારે (bjp government in gujarat ) જે રીતે વિકાસલક્ષી કામો કર્યા છે. તે વિકાસના મુદ્દાઓ લઈને લોકો સમક્ષ જઈશું. આ વિસ્તારમાં પાણી, સિંચાઈ, ઉદ્યોગ, જીઆઇડીસી, રોજગારી સહિતના મુદ્દાઓ લઈને લોકો સામક્ષ મત માગવા જઈશું. સિદ્ધપુર વિધાનસભા બેઠક (Siddhpur Assembly Seat) પર જંગી મતોથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ બેઠક પર અપસેટ સર્જાય તો નવાઈ નહીં ભાજપે બળવંતસિંહ રાજપૂતને ટિકીટ આપતા ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે અને કૉંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર અપસેટ સર્જાય તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.