પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો(Patan assembly seat) પર ચાર PWD પોલીંગ સ્ટેશન(PWD Polling Station) બનાવવામાં આવ્યા છે. અહીં દિવ્યાંગો માટે વ્હીલચેર સહિતની વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જિલ્લામા કુલ 10120 દિવ્યાંગો મતદારો છે. વિધાનસભા દીઠ(Gujarat Assembly Election 2022) દિવ્યાંગ મતદારોની સંખ્યા પર નજર કરીએ તો 16-રાધનપુરમાં 2237, 17-ચાણસ્મામાં 2976, 18-પાટણમાં 2465 અને 19-સિદ્ધપુરમાં 2442 દિવ્યાંગ મતદારો છે. Conclusion:દરેક મતદાન મથકો પરઆ દિવ્યાંગ મતદારો આજે સવારથી જ મતદાન મથક પર જઈને મતદાન કરી રહ્યા છે. જ્યારે લોકોને પણ વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના અવસરમાં મતદાન કરીને સહભાગી બનવા માટે અપીલ કરી રહ્યા છે.
પાટણ જિલ્લાના દિવ્યાંગો અમે ભલે શારીરીક રીતે અશક્ત છીએ. પરંતુ અમારા એક મત થકી અમે લોકશાહીને મજબૂત બનાવીશું.’’ આ લાગણી છે પાટણ જિલ્લાના દિવ્યાંગોની(Divyangs of Patan District). જિલ્લાની ચારેય વિધાનસભા પર દિવ્યાંગો મત આપવા માટે આગળ આવી રહ્યા છે, અને લોકોને પણ મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. ચાર pwd પોલીગ સ્ટેશન બનાવવામાં બનાવાયા છે. જિલ્લામાં કુલ 10120 દિવ્યાંગ મતદારો છે.
વિશેષ સુવિધાઓ ઊભી જિલ્લામાં 10120 દિવ્યાંગો મતદારો હોવાના કારણે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર ચાર PWD પોલીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. ત્યારે આજે સવારથી જ તદાન મથકો પરઆ દિવ્યાંગ મતદારો મતદાન આપવા જઇ રહ્યા છે.