ETV Bharat / state

વય મર્યાદાના દાખલા કઢાવવા પાટણ સિવિલમાં લાભાર્થીઓનો ધસારો - Goverment

પાટણ: સરકાર દ્વારા અમલ કરવામાં આવેલી વૃદ્ધ પેન્શન અને વિધવા સહાયની યોજનાનો લાભ લેવા માટેના ઉંમરના દાખલા આપવાની કામગીરી પાટણ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. જેને લઈ સિવિલ હોસ્પિટલમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

વય મર્યાદાનો દાખલો લેવા પાટણ સિવિલમાં થયો લાભાર્થીઓનો ઘસારો
author img

By

Published : Jul 18, 2019, 12:15 PM IST

સરકાર દ્વારા દરેક વયસ્ક વ્યક્તિને વૃદ્ધ પેન્શન મળી રહે તેમજ વિધવા મહિલાઓ પણ સ્વમાનથી જીવી શકે તે માટે વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શનની યોજના અમલમાં લાવ્યા છે. આ યોજનાનો હજારો લાભાર્થીઓ લાભ લઇ રહ્યા છે. વૃદ્ધ પેન્શન યોજનનો લાભ લેવા માટે દરેક વ્યક્તિને ઉંમરનો દાખલો આપવો ફરજિયાત છે.

વય મર્યાદાનો દાખલો લેવા પાટણ સિવિલમાં થયો લાભાર્થીઓનો ઘસારો

વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય યોજનાના લાભાર્થીઓને પાટણ સિવિલ હોસ્પિટલમાંથી દર બુધવારે ઉંમરના દાખલ કાઢી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુરૂવારે પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

Intro:સરકાર દ્વારા અમલી કરવામાં આવેલી વૃદ્ધ પેનશન અને વિધવા સહાય ની યોજના નો લાભ લેવા માટે ના ઉંમરના દાખલા આપવાની કામગીરી પાટણ સિવિલ હોસ્પિટલ મા શરૂ કરવામાં આવી છે જેને લઈ સિવિલ હોસ્પિટલમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે

Body:સરકાર દ્વારા દરેક વયસ્ક વ્યક્તિ ને વૃદ્ધ પેનશન મળી રહે તેમજ વિધવા મહિલાઓ પણ સ્વમાનથી જીવી શકે તેમ માટે વૃદ્ધ પેનશન અને વિધવા પેનશન ની યોજના અમલી બનાવી છે.આ યોજના નો હજારો લાભાર્થીઓ લાભ લઇ રહ્યા છે. વૃદ્ધ પેનશન યોજન નો લાભ લેવા માટે દરેક વ્યક્તિ ને ઉંમરનો દાખલો આપવો ફરજીયાત છે.ત્યારે વૃદ્ધ પેનશન અને વિધવા સહાય યોજના ના લાભાર્થીઓ ને પાટણ સિવિલ હોસ્પિટલ માંથી દર બુધવારે ઉંમરના દાખલ કાઢી આપવાની કામગીરી શરૂ કરવામા આવી છે. ત્યારે આજે પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યા મા લાભાર્થીઓ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

Conclusion:પાટણ જિલ્લા ના વિવિધ પી.એસ.સી. અને સી.એસ.સી. સેન્ટરોમાં આ પ્રકારે ના ઉંમરના દાખલા આપવામાં આવતા ન હોવાને કારણે સિવિલ હોસ્પિટલ મા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.જેને કારણે દર્દીઓ ને આરોગ્ય લક્ષી સેવાઓ માં પણ મુશ્કેલીઓ પડે છે

બાઈટ 1 ડો.એ.એન.પરમાર સિવિલ સર્જન પાટણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.