ETV Bharat / state

રાધનપુરના ધરવડી ગામેથી 24.93 લાખનો ગાંજો ઝડપાયો - patan news

પાટણ: જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગામે વાવેતરવાળા વાડામાં રેડ કરી પોલીસે રૂ. 24,93,500 ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો.

રાધનપુરના ધરવડી ગામેથી 24.93 લાખનો ગાંજો ઝડપાયો
રાધનપુરના ધરવડી ગામેથી 24.93 લાખનો ગાંજો ઝડપાયો
author img

By

Published : Jan 10, 2020, 10:05 PM IST

ઉલ્લેખનીય છે કે, રાધનપુરમાં એક પછી એક ગાંજાનું વાવેતર ઝડપાઇ રહ્યું છે. પંદર દિવસ અગાઉ SOG પોલીસે મોટી પીપળી ગામમાં ગાંજાનું વાવેતર કરેલ ખેતર ઝડપ્યું હતું. જ્યારે વધુ એક નશીલા કાળા કારોબારને ઝડપી પાડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે.

રાધનપુરના ધરવડી ગામેથી 24.93 લાખનો ગાંજો ઝડપાયો

પોલીસે રાધનપુરના જૂની ધરવડી ગામમાં એક શખ્સના વાડામાં વાવેતર કરેલ 320 જેટલા ગાંજાના છોડ સાથે ગાંજાનો વેપલો કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 24,93,500 ની કિંમતનો 249 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, પોલીસે નારકોટિક્સની પણ મદદ લીધી છે અને આ ગાંજો ક્યાં વેચતો હતો ને કોને આપતો હતો તેની તપાસ હાથ ધરી છે.

Intro:
પાટણ જીલ્લા ના રાધનપુર તાલુકાના ધરવડ઼િ ગામે વાવેતર વાળા વાડા મા રેડ કરિ પોલીસે રૂ. 24,93,500 ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ને ઝડપી લીધો હતોBody:રાધનપુર માં એક પછી એક ગાંજા નું વાવેતર ઝડપાઇ રહ્યું છે પંદર દિવસ અગાઉ એસ.ઓ.જી પોલીસે મોટી પીપળી ગામમાં ગાંજા નું વાવેતર કરેલ ખેતર ઝડપ્યું હતું જ્યારે વધુ એક નશીલા કાળા કારોબાર ને ઝડપી પાડવામાં રાધનપુર પોલીસ ને સફળતા મળવા પામી છે પોલીસે રાધનપુર ના જૂની ધરવડી ગામ માં એક શખ્સ ના વાડા માં વાવેતર કરેલ 320 જેટલા ગાંજા ના છોડ સાથે ગાંજાનો વેપલો કરતા શખ્સ ને ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા 24,93,500 ની કિંમત નો 249 કિલો ગાંજા ના જથ્થા સાથે એક ઈસમ ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી
Conclusion:પોલીસે નારકોટિક્સ ની પણ મદદ લીધી છે અને આ ગાંજો ક્યાં વેચતો હતો ને કોને આપતો હતો તેની તપાસ હાથ ધરી છે.

બાઈટ - 1 એચ કે વાઘેલા,ડી વાય. એસ. પી રાધનપર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.