આ મેડિકલ કેમ્પમાં હોઠ અને તાળવું કપાયેલા 32 જેટલા બાળકોની ચકાસણી કરવામા આવી હતી. જેમાં 17 જેટલા બાળકોને ઓપરેશનની જરૂરિયાત જણાતા અટલ સ્નેહ યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત અમદાવાદની હોસ્પિટલમાં વિના મુલ્યે ઓપરેશન અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
પાટણમાં જન્મથી ખોડખાપણ ધરાવતા બાળકો માટે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો
પાટણઃ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સ્માઈલ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નિઃ શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જન્મથી ખોડખાપણ ધરાવતા નાના બાળકોની ચકાસણી કરવામાં આવી હતી.
પાટણમાં નિઃ શુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો
આ મેડિકલ કેમ્પમાં હોઠ અને તાળવું કપાયેલા 32 જેટલા બાળકોની ચકાસણી કરવામા આવી હતી. જેમાં 17 જેટલા બાળકોને ઓપરેશનની જરૂરિયાત જણાતા અટલ સ્નેહ યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત અમદાવાદની હોસ્પિટલમાં વિના મુલ્યે ઓપરેશન અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
R_GJ_PTN_9_MAY_01_vina mulye oparation_
_VDO _STORY_BHAVESH BHOJAK
એન્કર - પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સ્માઈલ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં જન્મજાત ખોડ ખાપણ ધરાવતા નાના બાળકો જેવા કે હોઠ અને તાળવું કપાયેલા 32 જેટલા બાળકો ની ચકાસણી કરવામાં આવી હતી.જેમાંથી 17 જેટલા બાળકો ને ઓપરેશન ની જરૂરિયાત જણાતા તેવા બાળકો ને અટલ સ્નેહ યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત અમદાવાદ ની હોસ્પિટલ માં વિના મુલ્યે ઓપરેશન અર્થે મોકલી આપવા માં આવતા બાળકો ના માતા પિતા ને રાહત મળી હતી આ કેમ્પ જનરલ હોસ્પિટલ પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ અને જયદીપ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો
વિઝન
બાઈટ - ૧ એ.એન પરમાર ,સિવિલ સર્જન ,સિવિલ હોસ્પિટલ પાટણ
ReplyForward |