ETV Bharat / state

અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ આજે પાટણમાં ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક - bjp

પાટણ: કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપતા હડકમ મચી જવા પામી છે ત્યારે આજે પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખની પાટણમાં એક બેઠક મળી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 10:08 AM IST

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપતા ઠાકોર સેનામાં હડકંપ મટી ગયો છે. જેને લઇને એક બેઠક મળી હતી જેમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી અવગણના સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળી

લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સેના દ્વારા પોતે સ્વતંત્ર રીતે જેને મત આપવો હોય તેને આપે તેના પર કોઈ પાબંધી નથી. ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં બંન્ને ઉમેદવારો ઠાકોર સમાજના છે. જો કે ઠાકોર સેના હવે ભાજપ કે કોંગ્રેસ સાથે નથી તેમ જણાવ્યું હતું.

Intro:Body:

PATAN SCRIPT AND VDO - XATRIY THAKOR SENA BETHAK

એન્કર - કોંગ્રેસ માંથી તમામ પદો પરથી રાધનપુર ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપતા હડકમ મચી જવા પામી છે ત્યારે આજે પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખો ની આજે પાટણ ની એક હોટલ માં બેઠક મળી હતી જેમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી અવગણના સહિત ના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને લોકસભાની ચૂંટણી માં ક્ષત્રિય સેના દ્વારા પોતે સ્વતંત્ર રીતે જેને મત આપવો હોય તેને આપે તેના પર કોઈ પાબંધી  નથી ભાજપ અને કોંગ્રેસ પક્ષ માં  બન્ને ઉમેદવારો ઠાકોર સમાજ ના છે  જો કે ઠાકોર સેના હવે ભાજપ કે કોંગ્રેસ સાથે નથી તેમ જણાવ્યું હતું 

વિઝન 

બાઈટ - જેભાજી ઠાકોર ,જીલ્લા પ્રમુખ ક્ષત્રિય ઠાકોર સેના પાટણ 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.