ETV Bharat / state

પાટણમાં ખેડુતો માટે આશીર્વાદ સમાન બનશે વરસાદ - gujarati news

પાટણ: સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ગત વર્ષે પાટણ જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતી સર્જાઇ હતી. જેના પગલે ચાલુ વર્ષમાં થયેલા વરસાદને કારણે ખેતીને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 3 દિવસથી મેધમહેર થતા ખેડૂતોનું આ વર્ષ ફળદાયી નીવડે તેવી આશા ધરતીપુત્રો સેવી રહ્યા છે.

પાટણમાં ખેડુતો માટે આશીર્વાદ સમાન બનશે વરસાદ
author img

By

Published : Aug 11, 2019, 3:59 AM IST

પાટણ જિલ્લાની ભૌગોલિક સ્થિતી વિશે વાત કરીએ તો કચ્છને અડીને આવેલો જિલ્લો છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ધારીત લોકો છે. વરસાદના આવે તો તેની અસર ખેતી સાથે ખેડૂતોના જીવન પર પણ પડે છે. ચાલુ વર્ષે પાટણમાં વરસાદ ખેંચાયો હતો. પરંતુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખેતરમાં એરંડા, કપાસ, કઠોળ, શાકભાજી અને ઘાસચારા નું વાવેતર કર્યું છે.

પાટણમાં ખેડુતો માટે આશીર્વાદ સમાન બનશે વરસાદ

આ ઉપરાંત ખરીફ પાકોમાં 1.71 લાખ હેકટર જમીનમાં ખેડૂતોએ કપાસ,કઠોળ,બાજરી,ઘાસચારોનું વાવેતર કર્યું છે. પાટણ જિલ્લામાં સરેરાશ 581 mm વરસાદની સામે હાલ 277 mm વરસાદ જ પડ્યો છે. એટલે કે સિઝનનો 47 ટકા જ વરસાદ વરસ્યો છે.

Intro:પાટણ સહિત જિલ્લા માં સર્વત્રિ વરસાદ નો માહોલ જામ્યો છે ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હતો જ્યારે ગત વર્ષે દુષ્કાળ ની પરિસ્થિતિ આ જિલ્લા માં સર્જાઈ હતી જો કે છેલ્લા ત્રણ દિવસ થી વાતાવરણ માં પલટો આવતા અને મેઘમહેર થતા ખેડૂતો નું આ વર્ષ ફળદાયી નીવડશે તેવી ધરતી પુત્રો આશા સેવી રહ્યા છે સાથેજ જિલ્લા માં વરસેલ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવું ખેતી નિષ્ણાતો નું માનવું છે

Body:પાટણ શહેર સહિત જિલ્લા માં વરસાદી માહોલ છેલ્લા ત્રણ દીવસ થી જામ્યો છે જિલ્લા ની ભૌગોલિક પરિસ્થિતિ ની વાત કરીએ તો કચ્છ ને અડી ને આવેલો આ જિલ્લો છે જે રણકાંઠા ને અડી ને આવેલો વિસ્તાર છે અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત હોય છે તેવા માં કુદરત ના આશીર્વાદ ગણાતા વરસાદ જો ન વરસે તો વરસાદ વગર આ જિલ્લા ના ખેડૂતો ની સ્થિતિ કફોડી થઈ જાય છે ત્યારે ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હતો જો કે બીજા રાઉન્ડ માં મેઘમહેર થતા અને ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી નું મોઝુ પ્રસરી કવા પામ્યું છે અને તેઓ ની કરેલી મહેનત રંગ લાવશે એવી આશા સેવી રહ્યા છે હાલ માં ખેડૂતો એ ખેતરો માં એરંડા,કપાસ,કઠોળ,શાકભાજી અને ઘાસચારા નું વાવેતર કર્યું છે તે પાકો ને વરસાદ થી લાભ થશે સાથે જ નવા વાવેતર ના પાકો ને લાભ થશે તેવું માનવવા માં આવી રહ્યું છે

બાઈટ - 1 કરશનભાઇ ,ખેડૂત

બાઈટ - 2 નાનજીજી ઠાકોર ,ખેડૂત

Conclusion:પાટણ જિલ્લા ની વાત કરવા માં આવે તો ખરીપ પાકો માં 1.71 લાખ હેકટર જમીન માં ખેડૂતો એ કપાસ,કઠોળ,બાજરી,ઘાસચારો નું વાવેતર કર્યું હતું ત્યારે જિલ્લા માં સરેરાશ 581 mm વરસાદ ની સામે હાલ માં 277 mm વરસાદ પડ્યો છે એટલે કે સિઝન નો 47 ટકા વરસાદ થઈ ગયો છે જેથી ખેડૂતો ને નવા પાકો માં વાવેતર જેવા કે દિવેલા,કઠોળ,વારોયાળી,શાકભાજી અને ઘાસચારા ના પાકો નું વાવેતર થઈ શકશે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવું ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે

બાઈટ 3 - શૈલેષભાઇ પટેલ ,જિલ્લા ખેતીવાડી અધિકારી પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.