ETV Bharat / state

રાધનપુર વિધાનસભામાં 19 ટકા મતદાન

પાટણઃ ગુજરાતમાં 6 બેઠકો પર ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે આજે મતદારો વહેલી સવારથી જ પોતાના ઉમેદવારને ચૂંટવા માટે મતદાન મથકો પર પહોંચી ગયા છે, લોકશાહીના મહાપર્વમા મતદાન કરી પોતાના મતઅધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

રાધનપુર વિધાન સભાની ચૂંટણી શરૂ
author img

By

Published : Oct 21, 2019, 12:56 PM IST

રાધનપુર વિધાનસભાની ચૂંટણમાં વિવિધ મતદાન મથકો પર શાંતિ મય માહોલમા મતદાન થઇ રહ્યું છે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો સર્જાઈ છે. ભાજપના દિગગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના માદરે વતન વડનગર ખાતેથી મતદાન કર્યુ છે.ભારતીય જનતા પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કાર્યો છે.સવારે પ્રથમ તબક્કામાં પાંચ ટકાથી વધુ મતદાન થયું છે. લોકો સવારથી જ મતદાન કરવા માટે ઉત્સુક છે. જે મતદારોની લાઈનો પરથી જોઈ શકાય છે. વૃદ્ધ હોય કે યુવા સૌ કોઈ આ લોકશાહીના મહા પર્વને મતદાન કરી ઉજવી રહ્યા છે.

Intro:ગુજરાત મા 6 બેઠકો પર ચૂંટણી જંગ જામ્યો છેત્યારે આજે મતદારો વહેલી સવાર થી જ પોતાના ઉમેદવાર ને ચૂંટવા માટે મતદાન મથકો પર પહોંચી ગયા છે ને લોક શાહી ના મહા પર્વ મા મતદાન કરી પોતાના મતાધિકાર નોઉપયોગ કરી રહ્યા છે.

Body:રાધનપુર વિધાન સભાની ચૂંટણી મા વિવિધ મતદાન મથકો પર શાંતિ મય માહોલ મા મતદાન થઇ રહ્યું છે. મતદાન મથકો પર સવારથી જ મતદારો ની લાંબી કતારો સર્જાઈ છે. ભાજપના દિગગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી એ પોતાના માદરે વતન વડનગર ખાતે થી મતદાન કર્યું કર્યુ છે.ભારતીય જનતા પાર્ટી ના જીતનો વિશ્વાસ વ્યક્ત કાર્યો છે.

બાઈટ 1 શંકરભાઈ ચૌધરી પૂર્વ આરોગ્ય પ્રધાન

Conclusion:સવારે પ્રથમ તબક્કા મા પાંચ ટકા થી વધુ મતદાન થયું છે લોકો સવારથીજ મતદાન કરવા માટે ઉત્સુક છે.જે મતદારો ની લાઈનો પરથી જોઈ શકાય છે.વૃદ્ધ હોય કે યુવા સૌ કોઈ આ લોકશાહી ના મહા પર્વ ને મતદાન કરી ઉજવી રહ્યા છે.

પી.ટુ. સી. ભાવેશ ભોજક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.