ETV Bharat / state

Drinking water shortage in patan : કોલીવાડા ગામે સરકારી શાળામાં 20 દિવસથી વિદ્યાર્થીઓને નથી મળતું પાણી - ગુજરાતમાં ખેતરો માટે ગેરકાયદેસર પાણી પુરવઠો

પાટણ જિલ્લામાં સાકોલીવાડા ગામની(Water issue in Patan ) સરકારી પ્રાથમિક શાળા છેલ્લા 20 દિવસથી પાણીની તંગીને(drinking water shortage in patan) કારણે પીવાના પાણી વગરની છે. વિદ્યાર્થીઓએ તેમની તરસ છીપાવવા માટે પીવાનું પાણી ઘરેથી લાવવું પડે છે.

Drinking water shortage in patan : કોલીવાડા ગામે સરકારી શાળામાં 20 દિવસથી વિદ્યાર્થીઓને નથી મળતું પાણી

author img

By

Published : Apr 13, 2022, 10:22 PM IST

પાટણ: જિલ્લાના સાતલપુર તાલુકાના કોલીવાડા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 20 દિવસથી પાણી ન મળવાના(primary govt school water shortage ) કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો(importance of drinking water for students) કરવો પડી રહ્યો છે. તરસ છીપાવવા માટે વિદ્યાર્થીઓને ઘરેથી પાણીની બોટલો ભરીને(shortage of clean drinking water in schools) લાવવી પડે છે પરંતુ આ બોટલો ખાલી થઈ જાય ત્યારે પાણી માટે વિદ્યાર્થીઓને વલખા મારવા પડે છે.

પાટણ જિલ્લામાં સાકોલીવાડા ગામની સરકારી પ્રાથમિક શાળા છેલ્લા 20 દિવસથી પાણીની તંગીને કારણે પીવાના પાણી વગરની છે.

આ પણ વાંચો: કપરાડાના 40 ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

પાણીની વિકટ સમસ્યાઓ સર્જાય - પાટણ જિલ્લાના રણકાધીએ આવેલા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યાઓ સર્જાય છે. સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામમા ગામથી એક કિલોમીટર આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પીવાના પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી છે. આ પાઈપલાઈન મારફતે શાળામાં નિયમિત પાણી મળતું હતું પરંતુ છેલ્લા 20 દિવસથી શાળામાં પાણી ન મળતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત કફોડી બની છે. પાણી ન આવતું હોવા છતાં તંત્રને ગ્રામ પંચાયત દ્વારા શાળા માટે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.

જિલ્લાના સાતલપુર તાલુકાના કોલીવાડા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 20 દિવસથી પાણી ન મળવાના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: બેટ-દ્વારકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા, લોકોએ આપી હિજરતની ચીમકી

પાણીની લાઇનમાં ગેરકાયદેસર રીતે કનેક્શન - શાળાના આચાર્યે ચતુરદાન ગઢવીએ જણાવ્યું હતું કે શાળામાં આવતી પાણીની લાઇનમાં 8થી 10 લોકોએ ગેરકાયદેસર રીતે કનેક્શન(illegal water supply for farms in gujarat) કરી ખેતરોમાં રજકા પાઇ રહ્યા છે તો આ બાબતે પાણી પુરવઠા કચેરી અને સ્થાનિક આગેવાનોને રજુઆત કરવા છતા એક પણ ગેરકાયદે કનેક્શન કાપવામાં આવ્યું નથી જેને કારણે છેલ્લા ઘણાં દિવસથી શાળામાં પીવાના પાણીની કોઇ વ્યવસ્થા થઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.