ETV Bharat / state

દૂઘની ડેરીમાં થયેલ ચોરીનો ભેદ પાટણ પોલીસે ગણતરીમાં કલાકોમાં ઉકેલ્યો - Khokharvad

પાટણ: ખોખરવાડા વિસ્તારમાં આવેલી અનાવડા પેટા 3 નાગર લીંબડી દૂધ મંડળી માં થયેલ રૂ.1.53 લાખની ચોરીનો ભેદ પાટણ એ. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 4 ઇસમોને ચોરીના રૂ.એક લાખ ઉપરાંતની રિકવરી કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ફરિયાદ આપનાર જ આરોપી નીકળતા ચકચાર મચી જવા પામી છે.

દૂઘની ડેરીમાં થયેલ ચોરીનો ભેદ પાટણ પોલીસે ગણતરીમાં કલાકોમાં ઉકેલ્યો
author img

By

Published : Jun 28, 2019, 6:24 AM IST

Updated : Jun 28, 2019, 1:26 PM IST

પાટણના નાગર લીંબડી દૂધ ડેરીમાંં થયેલ રૂપિયા 15,3710ની ચોરીની ફરિયાદને આધારે પાટણ એ. ડિવિઝન પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે આસપાસની દુકાનોના CCTV કેમેરાની તપાસ કરી હતી. તેના આધારે પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા 4 ઈસમોએ પ્લાન બનાવી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

દૂઘની ડેરીમાં થયેલ ચોરીનો ભેદ પાટણ પોલીસે ગણતરીમાં કલાકોમાં ઉકેલ્યો

પોલીસની પૂછપરછમાં ડેરીમાં ટેસ્ટર તરીકે નોકરી કરતા ઇસમે પોતાને જુગાર રમવાની ટેવને કારણે દેવું થયેલ હોવાથી ડેરીના નાણાની ચોરી કરવાનો પ્લાન પોતાના અન્ય 3 સાગરીતો સાથે બનાવ્યો હતો. ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રોકડ રૂપિયા એક લાખ ઉપરાંતની રોકડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:પાટણ ના ખોખરવાડા વિસ્તારમા આવેલી અનાવડા પેટા 3 નાગર લીંબડી દૂધ મંડળી માં થયેલ રૂ.1.53 લાખ ની ચોરી નો ભેદ પાટણ એ. ડિવિઝન પોલીસે ગણતરી ના કલાકો મા ઉકેલી ચાર ઇસમોને ચોરી ના રૂ એક લાખ ઉપરાંત ની રિકવરી કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસ મા ફરિયાદ આપનારજ આરોપી નીકળતા ચકચાર મચી જવા પામી છે.

Body:પાટણ ના નાગર લીંબડી દૂધ ડેરી મા થયેલ રૂપિયા 153710 ની ચોરી ની ફરિયાદ ને આધારે પાટણ એ. ડિવિઝન પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.પોલીસે આસપાસ ની દુકાનો ના સી.સી.ટી.વી. કેમેરાની તપાસ કરી હતીને તેના આધારે પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા ચારે ઈસમોએ પ્લાન બનાવી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

Conclusion:પોલીસ ની પૂછપરછ મા ડેરી માં ટેસ્ટર તરીકે નોકરી કરતા ઇસમે પોતાને જુગાર રમવાની ટેવ ને કારણે દેવુ થયેલ હોવાથી ડેરી ના નાણા ની ચોરી કરવાનો પ્લાન પોતાના અન્ય ત્રણ સાગરીતો સાથે બનાવ્યો હતો ને ચોરી ને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રોકડ રૂપિયા એક લાખ ઉપરાંત ની રોકડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Jun 28, 2019, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.