ETV Bharat / state

પાટણ જિલ્લા ભાજપ પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસી મહિલાએ ડુંગળી બટાકાની ટોપલી ભેટ આપતા રોષનો માહોલ - ડુંગળી બટાકાની ટોપલી ભેટ આપતા રોષનો માહોલ

પાટણ ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ના પટાંગણમાં નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નો પદ ગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લા ભાજપ પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસી મહિલાએ ડુંગળી બટાકાની ટોપલી ભેટ આપતા રોષનો માહોલ

author img

By

Published : Nov 13, 2020, 11:05 PM IST

  • પાટણ જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ નો પદ ગ્રહણ સમારંભ યોજાયો
  • જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખનું સન્માન
  • નવનિયુક્ત પ્રમુખે સંગઠનને વધુ મજબૂત કરવા કર્યો સંકલ્પ

પાટણઃ પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના નવનિયુક્ત પ્રમુખોની વરણી કરવામાં આવી છે. જે અનુસંધાને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દશરથજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. ત્યારે શુક્રવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખનો પદ ગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ દશરથજી ઠાકોરને સાફો પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

પાટણ જિલ્લા ભાજપ પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસી મહિલાએ ડુંગળી બટાકાની ટોપલી ભેટ આપતા રોષનો માહોલ
પાટણ જિલ્લા ભાજપ પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસી મહિલાએ ડુંગળી બટાકાની ટોપલી ભેટ આપતા રોષનો માહોલ

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મયંક નાયક, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, સંસદીય સચિવ રણછોડભાઇ દેસાઇ, જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર સહિતના આગેવાનોએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં કમળ ચારેબાજુ ખીલી રહ્યું છે. ભાજપ વિજય પતાકા લહેરાવી રહ્યું છે. જેનો યસ પક્ષના કાર્યકરો અને સંગઠનના માળખાને જાય છે. નવનીત પ્રમુખ દશરથજી ઠાકોરએ પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તમામ કાર્યકરોને સાથે રાખી સંગઠનને વધુ મજબૂત બનાવવી આગામી ટૂંક સમયમાં જ તેજ કમિટીઓની કામગીરી પૂર્ણ કરી દરેકને પોતાની જવાબદારીઓ સુપ્રત કરવામાં આવશે.

ચાલુ સમારંભ કોંગ્રેસની મહિલાઓ ધસી આવી

ભાવ વધારાને લઇ ડુંગળી બટાકાની ટોપલી આપી કર્યો વિરોધ

કોંગ્રેસના આ કૃત્યની પ્રદેશ મહામંત્રીએ જાટકણી કાઢી

ચાલુ પદ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસની કેટલીક મહિલા કાર્યકરો ભાવ વધારા સામે વિરોધ નોંધાવવા ડુંગળી બટાકાની ટોપલી લઈ આવી પહોંચી હતી અને તે સંસદીય સચિવ રણછોડભાઇ દેસાઇને આપી ભાજપ સરકારનો વિરોધ નોંધાવતા રોષ જોવા મળ્યો હતો. જેથી લઇ રાજકારણ ગરમાયું હતું. આ બાબતે ચાલુ સભામાં પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને ભાજપ પક્ષના કાર્યક્રમમાં ખલેલ કરવા બદલ કોંગ્રેસ માફી નહીં માંગે તો જિલ્લામાં કોંગ્રેસના કોઈ જ કાર્યક્રમ ભાજપના કાર્યકરો દ્વારા કરવા દેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.