ETV Bharat / state

Congress Protest in Patan: પાટણમાં કોંગ્રેસે ગધેડા ઉપર ગેસના બાટલા મૂકી મોંઘવારીનો કર્યો વિરોધ - પાટણમાં કોંગ્રેસે ગધેડા સાથે વિરોધ કર્યો

પાટણમાં કોંગ્રેસે વધતી જતી મોંઘવારીનો વિરોધ (Congress Protest in Patan) કર્યો હતો. કોંગ્રેસે ગધેડા ઉપર ગેસના બાટલા મૂકી મોંઘવારી અંગે સરકારનો વિરોધ કર્યો (Congress opposed Inflation in Patan ) હતો. સાથે જ કોંગ્રેસે સરકારની નિષ્ફળતાઓ સામે આક્રોશ (Patan Congress angry on Government) વ્યક્ત કર્યો હતો.

Congress Protest in Patan: પાટણમાં કોંગ્રેસે ગધેડા ઉપર ગેસના બાટલા મૂકી મોંઘવારીનો કર્યો વિરોધ

author img

By

Published : Mar 31, 2022, 2:04 PM IST

પાટણઃ છેલ્લા ઘણા સમયથી દેશમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, ખાદ્ય તેલો સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. તેવામાં પાટણમાં કોંગ્રેસે આ મોંઘવારીનો (Congress Protest in Patan) વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ગધેડા (Congress opposed Inflation with donkeys in Patan) ઉપર ગેસના બાટલા મૂકી વિરોધ માટે નવતર પ્રયોગ (Congress opposed Inflation in Patan ) કર્યો હતો. જોકે, કોંગ્રેસનો આ વિરોધ લોકોમાં રમૂજ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસે સરકારની નિષ્ફળતાઓ સામે આક્રોશ વ્યક્ત (Patan Congress angry on Government) કર્યો હતો.

ભાવ નિયંત્રણ સામે સરકાર નથી લઈ રહી પગલાંઃ કોંગ્રેસ

ભાવ નિયંત્રણ સામે સરકાર નથી લઈ રહી પગલાંઃ કોંગ્રેસ - આપને જણાવી દઈએ કે, દેશ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો આ મોંઘવારીના બોજા હેઠળ પીસાઈ રહ્યા છે. છતાં સરકાર દ્વારા ભાવ નિયંત્રણ માટે કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવતા. તેવામાં પ્રજા અને ગૃહિણીઓની વેદનાને વાચા આપવા આજે (ગુરુવારે) પાટણ શહેર કોંગ્રેસે વિરોધ (Congress opposed Inflation in Patan) દર્શાવ્યો હતો.

બગવાડા ચોક ખાતે કોંગ્રેસનો વિરોધ
બગવાડા ચોક ખાતે કોંગ્રેસનો વિરોધ

આ પણ વાંચો- Gujarat Assembly 2022: ખેડૂતોના પાણી અને વીજળી પ્રશ્ને કોંગ્રેસનો વિધાનસભામાં વિરોધ, સૂત્રોચ્ચાર સાથે વોક આઉટ

બગવાડા ચોક ખાતે કોંગ્રેસનો વિરોધ - કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન બગવાડા ચોક ખાતે (Congress opposed Inflation in Patan) કર્યું હતું. તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો કાર્યકરો અને મહિલાઓએ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તેમણે વધતા જતા રાંધણ ગેસના ભાવ, ખાદ્યતેલ, પેટ્રોલ-ડીઝલ, કઠોળ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના બેફામ ભાવ વધારાનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. ભાજપ સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવો (Congress opposed Inflation in Patan )કર્યા હતા. કોંગ્રેસે વિરોધ કરવા માટે ગધેડા (Congress opposed Inflation with donkeys in Patan) પર ગેસનો બાટલો અને ચૂલો મૂક્યો હતો.

બગવાડા ચોક ખાતે કોંગ્રેસનો વિરોધ
બગવાડા ચોક ખાતે કોંગ્રેસનો વિરોધ

આ પણ વાંચો- પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, રાહુલ ગાંધી પહોંચ્યા વિજય ચોક

પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે - પાટણના શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કૂદકેને ભૂસકે મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ લોકોને દઝાડી રહ્યા છે. તેના કારણે હાલમાં લોકોને પોતાના મહામૂલા વાહનો મૂકી ગાડીને બદલે ગાડા ઉપર ફરવાનો વારો આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રતિકરૂપે ગધેડા લાવી (Patan Congress angry on Government) વિરોધ પ્રદર્શિત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.