ETV Bharat / state

પાટણમાં દેશની આઝાદી પહેલા સ્થપાયેલી બી.ડી.સંચાલિત વિદ્યાલયના 74 વર્ષ પૂર્ણ

પાટણ: દેશ આઝાદ થયો તેના બે વર્ષ અગાઉ પાટણમાં જેૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. પાટણમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના હેતુસર આ વિદ્યાલયની સ્થાપના કરાઈ હતી. બી.ડી.સંચાલિત વિદ્યાલય સફળતાપૂર્વક 74 વર્ષ પૂર્ણ કરી 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે શાળા પરિવાર દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

પાટણમાં દેશની આઝાદી પહેલા સ્થપાયેલી બી.ડી.સંચાલિત વિદ્યાલયના 74 વર્ષ પૂર્ણ
author img

By

Published : Jun 17, 2019, 8:29 AM IST

આ વિદ્યાલયમાં અત્યારસુધી અભ્યાસ કરી ચુકેલા મોટાભાગના વિદ્યાર્થીઓ આ ઉત્સવમાં ભાગ લેવા માટે પાટણ પહોંચ્યા હતા. શાળાના ભૂતપૂર્વ રહી ચુકેલા અને રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ શાળાના 75માં સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

પાટણમાં દેશની આઝાદી પહેલા સ્થપાયેલી બી.ડી.સંચાલિત વિદ્યાલયના 74 વર્ષ પૂર્ણ

આ વિદ્યાલયમાં અત્યારસુધી અભ્યાસ કરી ચુકેલા મોટાભાગના વિદ્યાર્થીઓ આ ઉત્સવમાં ભાગ લેવા માટે પાટણ પહોંચ્યા હતા. શાળાના ભૂતપૂર્વ રહી ચુકેલા અને રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ શાળાના 75માં સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

પાટણમાં દેશની આઝાદી પહેલા સ્થપાયેલી બી.ડી.સંચાલિત વિદ્યાલયના 74 વર્ષ પૂર્ણ
RJ_GJ_PTN_16_MAY_02_shala no sthapna divas 
 _VDO _STORY_BHAVESH BHOJAK

એન્કર - દેશ આઝાદ થયો તેના બે વર્ષ અગાઉ પાટણ માં શિક્ષણ ની જ્યોત પ્રજવલિત કરવા ના હેતુ સર સ્થાપના કરવા માં આવેલ જૈન મંડળ સંચાલિત બી.ડી સાર્વજનિક વિદ્યાલય સફળતા પૂર્વક ૭૪ વર્ષ પુરા કરી ૭૫ માં વર્ષ માં પ્રવેશ કરતા શાળા પરિવાર દ્વારા અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવા માં આવી હતી જેમાં અત્યાર સુધી અભ્યાસ કરી ચુકેલા મોટાભાગ ના વિદ્યાર્થીઓ આ ઉત્સવ માં ભાગ લેવા પાટણ ખાતે પહોચ્યા હતા શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચુકેલા અને રાજ્ય ના પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા ના ૭૫ માં સ્થાપના દિવસ ની ઉજવણી માં સહભાગી બન્યા હતા 

વિઝન 

બાઈટ - ૧ રાજેશ્વરીબેન ,ભૂતપૂર્વ વિદ્યાર્થી 

બાઈટ - ૨ ભૂતપૂર્વ વિદ્યાર્થી,બી.ડી હાઇસ્કુલ પાટણ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.