પ્રાણી માત્ર પ્રત્યે જીવદયા રાખનાર પર્વાધિરાજ મહાપર્વ એવા પર્યુષણનો પ્રારંભ થયો છે. જૈનોની તપોભૂમિ ગણાતા પાટણના વિવિધ જિનાલયો અને અપાશ્રયોમાં આઠ દીવસ સુધી જૈન મુનિ ભગવંતો અને શ્રાવકો 24 તીર્થંકરની તપસ્યા કરશે. તેમજ જૈન મુનિઓ જ્ઞાન આપશે. આ મહાપર્વમાં પાટણમાં ચાલતા કતલખાનાંઓ અને લારીઓ બંધ રહે તે માટે જૈન સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપી પાટણમાં એક અઠવાડિયા સુધી તમામ કતલખાના બંધ રહે તેવી રજુઆત કરી હતી. પર્યુષણ દરમિયાન પાટણના વિવિધ જિનાલયોમાં જૈન મુનિઓ અને શ્રાવકોં ભગવાન મહાવીર સ્વામીની તપસ્યા કરશે તેમજ મુનિ ભગવંતો જ્ઞાન આપશે.
જૈન સમાજે પર્યુષણમાં કતલખાના બંધ રાખવા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર - આવેદન પત્ર
પાટણ: જૈનોના મહાપર્વ એવા પર્યુષણમાં પાટણમાં ચાલતા કતલખાના અને નોન વેજની લારીઓ, હોટલો બંધ રહે તે માટે જૈન સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
પ્રાણી માત્ર પ્રત્યે જીવદયા રાખનાર પર્વાધિરાજ મહાપર્વ એવા પર્યુષણનો પ્રારંભ થયો છે. જૈનોની તપોભૂમિ ગણાતા પાટણના વિવિધ જિનાલયો અને અપાશ્રયોમાં આઠ દીવસ સુધી જૈન મુનિ ભગવંતો અને શ્રાવકો 24 તીર્થંકરની તપસ્યા કરશે. તેમજ જૈન મુનિઓ જ્ઞાન આપશે. આ મહાપર્વમાં પાટણમાં ચાલતા કતલખાનાંઓ અને લારીઓ બંધ રહે તે માટે જૈન સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપી પાટણમાં એક અઠવાડિયા સુધી તમામ કતલખાના બંધ રહે તેવી રજુઆત કરી હતી. પર્યુષણ દરમિયાન પાટણના વિવિધ જિનાલયોમાં જૈન મુનિઓ અને શ્રાવકોં ભગવાન મહાવીર સ્વામીની તપસ્યા કરશે તેમજ મુનિ ભગવંતો જ્ઞાન આપશે.
(સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)
જૈનોના મહાપર્વ એવા પર્યુષણ મા પાટણ મા ચાલતા કતલખાના અને નોન વેજ ની લારીઓ ,હોટલો બંધ રહે તેં માટે જૈન સમાજ ના આગેવાનો એ જીલ્લા કલેક્ટર આનંદ પટેલ ને આવેદન પત્ર આપી રજુઆત કરિ હતી.Body: પ્રાણી માત્ર પ્રત્યે જીવદયા રાખનાર પર્વાધિરાજ મહાપર્વ એવા પર્યુષણ નો આજ થિ પ્રારંભ થયો છે.જૈનો ની તપોભૂમિ ઘણાતા પાટણ ના વિવિધ જિનાલયો અને અપાશ્રયો મા આઠ દીવસ સુધી જૈન મુનિ ભગવંતો અને શ્રાવકો 24 તીર્થંકર ની તપસ્યા કરશે તેમજ જૈન મુનિઓ જ્ઞાન આપશે. આ મહાપર્વ મા પાટણ મા ચાલતા કતલખાનાંઓ અને લારીઓ બંધ રહે તેં માટે જૈન સમાજ ના આગેવાનો એ જીલ્લા કલેક્ટર આનંદ પટેલ ને આવેદનપત્ર આપી પાટણ મા એક અઠવાડિયા સુધી તમામ કતલખાના બંધ રહે તેવી રજુઆત કરિ હતી.
Conclusion:પર્યુષણ દરમ્યાન પાટણ ના વિવિધ જિનાલયો મા જૈન મુનિઓ અને શ્રાવકોં ભગવાન મહાવીર સ્વામી ની તપસ્યા કરશે તેમજ મુનિ ભગવંતો જ્ઞાન આપશે
બાઈટ 1 ધીરુભાઈ શાહ જૈન અગ્રણી