ETV Bharat / state

રાધનપુર પેટાચૂંટણીમાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ, ભાજપ-કોંગ્રસ સામ-સામે

રાધનપુરઃ પેટા ચૂંટણી જાહેર થતા ફોર્મ ભરવાના અંતિમ દિવસે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ભાજપ અને કોંગ્રસ, NCP અને ડમી સહિત 19 ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

રાધનપુર પેટાચૂંટણીમાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ ભાજપ, કોંગ્રસ સામસામે
author img

By

Published : Sep 30, 2019, 8:03 PM IST

પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠકની અલ્પેશ ઠાકોરના રાજીનામાના કારણે અને ત્યાર બાદ કોંગ્રેસમાંથી છેડો ફાડી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા રાધનપુર વિધાન સભાની બેઠક ખાલી પડી હતી, ત્યારે આ ખાલી બેઠક ભરવા માટે ચૂંટણી પંચ દ્રારા પેટા ચૂંટણી જાહેર કરવામા આવતા અને સોમવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પ્રાંત કચેરી રાધનપુર ખાતે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દરેક પક્ષના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરીએ આવી ફોર્મ ભર્યા હતા.

રાધનપુર પેટાચૂંટણીમાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ ભાજપ, કોંગ્રસ સામસામે
ભાજપમાંથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, બળવંતસિંહ રાજપૂત, વાસણભાઈ આહીર સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. રાધનપુર પેટા ચૂંટણી કોંગ્રેસ પક્ષે રઘૂભાઇ દેસાઈને ટિકિટ આપતા તેમણે પણ પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ હતું. આમ રાધનપુર મત વિસ્તારની પેટા ચૂંટણીમાં ભાજપ, કોગ્રેસ, NCP, અપક્ષ અને ડમી સહિત 19 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ચૂંટણી જંગ રસપ્રદ બને તેમ હવે લાગી રહ્યું છે.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક

રાધનપુર ની પેટા ચૂંટણી જાહેર થતા ફોર્મ ભરવાના અંતિમ દિવસે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો.ભાજપ, કોંગ્રસ,એન.સી. પી. અને ડમી સહીત 19 ઉમેદવારો એ ફોર્મ ભરી ચૂંટણી મા પોતાની ઉમેદવારી નોંધાવી હતી.Body: પાટણ જીલ્લા ના રાધનપુર વિધાનસભા બેઠક ની અલ્પેશ ઠાકોર ના રાજીનામા ના કારણે અને ત્યાર બાદ કોંગ્રેસમાંથી છેડો ફાડી અલ્પેશ ઠાકોર ભાજપ મા જોડાતા રાધનપુર વિધાન સભા ની બેઠક ખાલી પડી હતી.ત્યારે આ ખાલી બેઠક ભરવા માટે ચૂંટણી પંચ દ્રારા પેટા ચૂંટણી જાહેર કરવામા આવતાં અને આજે ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે પ્રાંત કચેરી રાધનપુર ખાતે ઉમેદવારો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો.દરેક પક્ષ ના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી મા આવી ફોર્મ ભર્યા હતાં.
ભાજપ માંથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી.પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી પુર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર ,પ્રદેશ મહા મંત્રી કે.સી. પટેલ, બળવંતસિંહ રાજપૂત ,વાસણભાઈ આહીર સહીત ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

બાઈટ 1 જીતુભાઇ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ ભાજપConclusion:રાધનપુર પેટા ચૂંટણી કોંગ્રેસ પક્ષે રઘૂભાઇ દેસાઈ ને ટિકિટ આપતાં તેમણે પણ પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરી ચૂંટણી જંગ મા જંપલાવ્યુ છે

બાઈટ 2 રઘૂભાઇ દેસાઈ ઉમેદવાર કોંગ્રેસ
.
જ્યારે પાટણ જીલ્લા પંચાયત ના કોંગ્રેસ નાસ પુર્વ નેતા ફરસુભાઈ ગોકલાણી ને એન.સી. પી.એ ટિકિટ આપતાં તેમણે પણ ચૂંટણી જંગ મા જંપલાવ્યુ છે.

આમ રાધનપુર મત વિસ્તારની પેટા ચૂંટણી મા ભાજપ, કૉંગ્રેસ,એન.સી. પી.અપક્ષ અને ડમી સહીત 19 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ચૂંટણી જંગ રાસપ્રદ બને તેમ લાગી રહ્યુ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.