ETV Bharat / state

Blood Donation Camp in Patan: પાટણના શિક્ષકે 50મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજી લોકોને આપી પ્રેરણા

પાટણમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત શિક્ષકે રક્તદાન કેમ્પનું (Blood Donation Camp in Patan) આયોજન કર્યું હતું. તેમણે પોતાના 50મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે (State Level Best Teacher Blood Donation Camp) એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે આ કેમ્પ (Experimental High School Blood Donation Camp) યોજ્યો હતો.

Blood Donation Camp in Patan: પાટણના શિક્ષકે 50મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજી લોકોને આપી પ્રેરણા
Blood Donation Camp in Patan: પાટણના શિક્ષકે 50મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજી લોકોને આપી પ્રેરણા
author img

By

Published : Feb 1, 2022, 11:36 AM IST

પાટણઃ અનેક લોકો પોતાનો જન્મદિવસ અલગ અલગ પ્રકારે ઉજવતા હોય છે. ત્યારે પાટણના એક શિક્ષકે તો પોતાનો જન્મદિવસે રક્તદાન કેમ્પ યોજી લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. અહીં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત પાટણના શિક્ષકે (Blood Donation Camp in Patan) પોતાના 50મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે એક્સપરિમેન્ટલ સ્કૂલ ખાતે (Experimental High School Blood Donation Camp) રક્તદાન કેમ્પ યોજ્યો હતો. અહીં તેમણે 38મી વખત રક્તદાન કર્યું હતું. જ્યારે આ કેમ્પમાં 31 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધી શિક્ષકે 38 વાર કર્યું છે રક્તદાન

આ પણ વાંચો- મોરબીમાં કોળી ઠાકોર સમાજે યોજેલા રક્તદાન કેમ્પમાં રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરજાએ યુવાનોને આપ્યું પ્રોત્સાહન

શિક્ષકે લોકોને આપી પ્રેરણા

જિલ્લાની એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલના કાર્યકારી આચાર્ય, રોટરી સભ્ય અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા ધનરાજ ઠક્કરે જન્મદિવસ (Blood Donation Camp in Patan) ઉજવ્યો હતો. તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ (Blood Donation Camp in Patan) યોજી લોકોને પ્રેરણા પૂરી પાડી છે. જોકે, આ કેમ્પમાં 51 બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક હતો, જેની સામે 31 બ્લડ યુનિટ જ એકત્રિત કરવામાં આવ્યું હતું.

બ્લડ ડોનેશન કેમ્પમાં 31 યુનિટ બ્લડ એકત્ર થયું

આ પણ વાંચો- Blood Donation Camp in Valsad: ધરમપુરમાં એક સાથે 25 લોકોએ દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરી રચ્યો ઈતિહાસ

રક્તની જરૂરિયાતને સહાયરૂપ થવાના આશયથી યોજાયો કેમ્પ

રક્તની જરૂરિયાત હોય તેવા દર્દીઓને સહાયરૂપ થવાના આશયથી શિક્ષકે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન (Blood Donation Camp in Patan) કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં શિક્ષકે 38મી વખત રક્તદાન (State Level Best Teacher Blood Donation Camp) કર્યું હતું. તો રક્તદાન કેમ્પમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો તેમજ સ્નેહિજનોએ ઉત્સાહ સાથે રક્તદાન (Blood Donation Camp in Patan) કર્યું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.