ETV Bharat / state

દશેરામાં પાટીલનું નિવેદન, કહ્યું ભાજપના કાર્યકર્તાઓએ પણ સજાવી લીધા છે શસ્ત્રો - shastra puja

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (BJP State President CR Patil) પાટણની મુલાકાત દરમિયાન ચાણસ્મા (CR Patil in Patan) તાલુકામાં મેરેજ હૉલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સરકારની સુકન્યા યોજના (sukanya yojana scheme) હેઠળ ગામની દિકરીઓને આવરી લેવા આહ્વાન કર્યું હતું. સાથે જ તેમણે ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી માટે તૈયાર હોવાનું પણ નિવેદન (election preparation in gujarat ) આપ્યું હતું.

દશેરામાં પાટીલનું નિવેદન, કહ્યું ભાજપના કાર્યકર્તાઓએ પણ સજાવી લીધા છે શસ્ત્રો

author img

By

Published : Oct 6, 2022, 11:30 AM IST

પાટણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જિલ્લાની મુલાકાત લીધી હતી. અહીં ચાણસ્મા તાલુકાના સરસાવ ગામમાં દાતાઓ દ્વારા મેરેજ હૉલ બનાવવામાં આવ્યો છે, જેનું તેમણે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સરકારની સુકન્યા યોજના (sukanya yojana scheme) હેઠળ ગામની વધુને વધુ દીકરીઓને આવરી લેવા દાતાને આહ્વાન કર્યું હતું.

પાટીલે સોંપી જવાબદારી

સરકારી યોજનાની આપી માહિતી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ ચાણસ્મા વિધાનસભાના (chanasma assembly constituency) વિવિધ કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ તેમણે સરસાવ ગામે દાતાના દાનથી બનાવવામાં આવેલા મેરેજ હૉલનું લોકાર્પણ (CR Patil in Patan) કર્યું હતું. આ પ્રસંગે તેમણે સરકારની અનેકવિધ યોજનાઓ અંગેની જાણકારી લોકોને આપી હતી.

પાટીલે સોંપી જવાબદારી આ ઉપરાંત સી આર પાટીલે સુકન્યા યોજના (sukanya yojana scheme) અંતર્ગત ગામની 400 દીકરીઓને આ યોજનાનો લાભ અપાવવા માટે ગામના સરપંચ અને શિક્ષકોને જવાબદારી આપી તેનું પ્રીમિયમ મેરેજ હોલ બનાવનાર દાતાને ભરવા અનુરોધ કર્યો હતો. જો આ પ્રીમિયમ દાતા ન ભરી શકે તો તમામ કન્યાઓનું એક વર્ષનું પ્રીમિયમ પોતે ભરવાની જાહેરાત કરી હતી.

ભાજપના કાર્યકર્તાઓ તૈયાર
ભાજપના કાર્યકર્તાઓ તૈયાર

ભાજપના કાર્યકર્તાઓ તૈયાર ભાજપ પ્રદેશ અધ્યક્ષે પત્રકારોની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દશેરાએ (dussehra festival) શસ્ત્ર પૂજનનો દિવસ (shastra puja) છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પોતાના શસ્ત્રો સજાવી લીધા છે આવનારા ઇલેક્શનમાં કાર્યકરોએ લોકોની જે સેવાઓ કરી છે. લોક સંપર્કો કર્યા છે તેનો ઉપયોગ આ કરી આ વખતની ચૂંટણીમાં (election preparation in gujarat) ભારતીય જનતા પાર્ટી આગળ વધશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.