ETV Bharat / state

વામૈયા ગામમાં દલિત પરિવાર પર ઢોલ વગાડવા બાબતે હુમલો

પાટણઃ જિલ્લાના વામૈયા ગામમાં દલિત પરિવાર પર ઢોલ વગાડવા બાબતે ગામના ઇસમો દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાટણ પહોંચ્યા હતા.

વામૈયા ગામમાં દલિત પરિવાર પર ઢોલ વગાડવા બાબતે હુમલો
author img

By

Published : May 29, 2019, 3:20 PM IST

પાટણ જિલ્લાના વામૈયા ગામમાં દલિત પરિવાર પર હુમલા અંગે જીગ્નેશ મેવાણીએ જિલ્લા પોલીસ વડા સોભા ભૂતડા સાથે મુલાકાત કરી ઘટનાને વખોડી હતી, અને જે લોકોને ગામ છોડવાની ફરજ પડી છે, તેમનું પુનર્વસન કરાવવા, સાથે જ દલિત અને બિન દલિત વચ્ચેની ખાઈનો ખાડો પુરાવા અને સાચા અર્થમાં સામાજિક સમરસતા બની રહે તેવા પ્રયાસો કરવા અંગે ચર્ચા કરી હતી.

વામૈયા ગામમાં દલિત પરિવાર પર ઢોલ વગાડવા બાબતે હુમલો

આ ઉપરાંત ગામમાં દલિત વ્યક્તિ પર કોઈ પ્રકારનો ખતરો રહેશે તો પુરતું પોલીસ રક્ષણ સાથે વધુ ગુનો દાખલ કરવાની પણ SP એ તૈયારી બતાવી હોવાનું જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું.

RJ_GJ_PTN_29_MAY_01 _ jignesh mevani e sp sathe kari mulakat 
 _VDO _STORY_BHAVESH BHOJAK

એન્કર - પાટણ ના વામૈયા ગામ માં દલિત પરિવાર પર ઢોલ વગાડવા બાબતે ગામ ના ઇસમો દ્વારા કરવા માં આવેલા હુમલા ને પગલે ધારાસભ્ય જીગ્નેશ મેવાની પાટણ પહોચ્યા હતા અને જીલ્લા પોલીસ વડા સોભા ભૂતડા સાથે મુલાકાત કરી ઘટના ને વખોડી હતી અને જે લોકો ને ગામ છોડવા ની ફરજ પડી છે  તેમનું પુનર્વસન કરાવવા સાથે જ દલિત અને બિન દલિત વચ્ચે ની ખાઈ નો ખાડો પુરાવા અને સાચા અર્થ માં સામાજિક સમરસતા બની રહે તેવા પ્રયાસો કરવા અંગે ચર્ચા કરી હતી આ ઉપરાંત ગામ માં દલિત વ્યક્તિ પર કોઈ પ્રકાર નો ખતરો રહેશે તો પુરતું પોલીસ રક્ષણ સાથે વધુ ગુનો દાખલ કરવા ની પણ એસ પી એ તૈયારી બતાવી હોવા નું જીગ્નેશ મેવાની એ જણાવ્યું હતું 

વિઝન 

બાઈટ - ૧ જીગ્નેશ મેવાણી ,ધારાસભ્ય વડગામ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.