ETV Bharat / state

પાટણમાં ABVP દ્વારા કારગિલ દિનની ઉજવણી કરાઈ

પાટણઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કારગિલ વિજય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

kargil vijay divas
author img

By

Published : Jul 26, 2019, 11:16 PM IST

પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં 'શહીદો અમર રહો'ના નારા લગાવી વીર જવાનોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી.

પાટણમાં ABVP દ્વારા કારગિલ દિનની ઉજવણી કરાઈ

જમ્મુ-કાશ્મીરના કારગિલમાં 26 જુલાઈ 1999ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ થયું હતું. જે લાંબો સમય ચાલ્યું હતું. આખરે તેમાં ભારતીય સૈન્યને મોટી સફળતા મળી હતી. જો કે, આ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના અનેક જવાનોએ શહીદી વહોરી હતી, ત્યારથી સમગ્ર દેશમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

20માં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કેમ્પસમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

Intro:અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્રારા કારગિલ વિજય દીવસ નિમિત્તે યુનિવર્સીટી કેમ્પસ ખાતે આતિશબાજી કરિ ઉજવણી કરિ હતી સાથેજ શહીદો અમર રહોના નરા લગાવિ વીર જવાનો ને શ્રદ્ધાંજલિ આપી હતી.Body:જમ્મુ કાશ્મીર ના કારગિલ મા 26 જુલાઈ 1999 ના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતુ. આ યુદ્ધ ઘણો લાંબો સમય ચાલ્યુ હતુ અને આખરે ભારત ના સૈન્ય એ આ યુદ્ધ મા વિજય મેળવ્યો હતો.જોકે આ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના અનેક જવાનોએ શહીદી વહોરી ને વિજય અપાવ્યો હતો.ત્યારથી સમગ્ર દેશ મા 26 જુલાઈ ને કારગીલ વિજય દીવસ તરીકે ઉજવવામાં આવે છે. 20 મા કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના કાર્યકર્તા ઓ એ યુનિવર્સીટી કેમ્પસ મા ફટાકડા ફોડી ઉજવણી કરિ હતી.
Conclusion:અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ એ કારગિલ યુદ્ધ મા શહીદ થયેલ વીર જવાનો ને યાદ કરિ શહીદો અમર રહો ભારત માતા કિ જય ના નારા લગાવ્યા હતા. આમ પાટણ મા કારગિલ વિજય દિવસની રાષ્ટ્રપ્રેમ ની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.