ગુજરાતના સાહિત્ય વારસાને ઉજાગર કરવા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મહિમા ઉજાગર કરવા વિરાસત સંગીત સમારોહ આજે ઉજવાશે. છેલ્લા ચાર વર્ષથી જિલ્લા કક્ષાએ ઉજવાતા આ મહોત્સવનું બૃહદ આયોજન સરકારે કર્યું છે. આ ઉત્સવને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે. બે દિવસીય આ સમારોહમાં ભારત અને ગુજરાતના નામાંકિત કલાકારો સંગીતની સુરાવલીઓ વહેવડાવશે, તો બીજી તરફ રાણીની વાવ પરિસરને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
પાટણમાં રાણી વાવને ઉજાગર કરવા બે દિવસ વિરાસત સંગીત સમારોહનું આયોજન કરાયું - પાટણ ન્યુઝ
પાટણ: વિશ્વ વિરાસત રાણીની વાવના ઇતિહાસને ઉજાગર કરવા સરકાર દ્વારા પાટણમા બે દિવસ માટે વિરાસત સંગીત સમારોહનું આયોજન કરાયું છે. ત્યારે આ સમારોહને રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે.
ગુજરાતના સાહિત્ય વારસાને ઉજાગર કરવા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મહિમા ઉજાગર કરવા વિરાસત સંગીત સમારોહ આજે ઉજવાશે. છેલ્લા ચાર વર્ષથી જિલ્લા કક્ષાએ ઉજવાતા આ મહોત્સવનું બૃહદ આયોજન સરકારે કર્યું છે. આ ઉત્સવને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે. બે દિવસીય આ સમારોહમાં ભારત અને ગુજરાતના નામાંકિત કલાકારો સંગીતની સુરાવલીઓ વહેવડાવશે, તો બીજી તરફ રાણીની વાવ પરિસરને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
વિશ્વ વિરાસત રાણી ની વાવ ના ઇતિહાસ ને ઉજાગર કરવા સરકાર દ્વારા પાટણ મા બે દિવસ માટે વિરાસત સંગીત સમારોહ નુ આયોજન કરાયું છે ત્યારે આ સમારોહ ને રાજ્ય ના મુખ્ય પ્રધાન ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે
Body:ગુજરાત ના સાહિત્ય વારસાને ઉજાગર કરવા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ ની મહિમા ઉજાગર કરવા વિરાસત સંગીત સમારોહ આજે ઉજવાશે છેલ્લા ચાર વર્ષથી જિલ્લા કક્ષાએ ઉજવાતા આ મહોત્સવ ને બૃહદ આયોજન સરકારે કર્યું છે.આ ઉત્સવ ને રાજ્ય ના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે.બે દિવસીય આ સમારોહ માં ભારત અને ગુજરાતના નામાંકિત કલાકારો સંગીત ની સુરાવલીઓ વહેવડાવશે.તો બીજી તરફ રાણી ની વાવ પરિસર ને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે જે લોકો મા આકર્ષણ નું કેન્દ્ર બની છે
Conclusion:ઐતિહાસિક રાણી ની વાવ ને જોવા વર્ષે દહાડે હજારો પ્રવાસીઓ આવે છે અને અહીંની શિલ્પ સ્થાપત્યો મા કલા કોતરણી જોઈ આનંદ વિભોર થઈ જાય છે ત્યારે ઇંગ્લેન્ડ થી આવેલ વિદેશી મહિલા પણ આ શિલ્પ કલાના આ બેનમુન સ્થાપત્ય ને જોઈ પ્રભાવિત થઈ હતી.
બાઈટ 2 કેથ પ્રવાસી ઈંગ્લેન્ડ