ETV Bharat / state

પાટણમાં 'ફિટ ઈન્ડિયા ક્લીન ઈન્ડિયા' અંતર્ગત રેલી યોજાઈ

પાટણ: શહેરનાં ભદ્ર વિસ્તારમાં ફિટ ઈન્ડિયા ક્લીન ઈન્ડિયા અંતર્ગત રેલી યોજાઈ. જેમાં કેન્દ્રીય વિદ્યાલયનાં વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

પાટણ
author img

By

Published : Oct 2, 2019, 8:29 PM IST

પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ફિટ ઈન્ડિયા ક્લીન ઈન્ડિયા અંતર્ગત રેલી યોજાઈ હતી. શહેરનાં સરદાર પટેલ રમતગમત સંકુલથી આ રેલીને પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં વિધાર્થીઓએ સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને તંદુરસ્તી જાળવવા અંગેના વિવિધ બેનરો સાથે લોકોને સંદેશો આપ્યો હતો.

પાટણનાં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ફિટ ઈન્ડિયા ક્લીન ઈન્ડિયા અંતર્ગત રેલી યોજાઈ

રેલીનાં માર્ગ પર રોડની બન્ને સાઇડ પર ફેલાયેલા કચરાને વિધાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ દુર કરી સ્વચ્છતા અભિયાનને સાર્થક કર્યું હતું. આ રેલી ઐતિહાસિક રાણીની વાવ ખાતે પહોચી હતી.જયાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઈંમેન્ટ ડેસ્ક

પાટણ શહેર ના ભદ્ર વિસ્તાર મા આવેલ કેન્દ્રીય વિદ્યાલય દ્રારા ફિટ ઈન્ડિયા ક્લીન ઈન્ડિયા અંતર્ગત રેલી યોજાઈ હતી.Body:શહેર ના સરદાર પટેલ રમતગમત સંકુલ થી આ રેલી ને પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલી એ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.રેલીમાં વિધાર્થીઓ એ સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા અને તંદુરસ્તી જાળવવા અંગેના વિવિધ બેનરો સાથે લોકો ને સંદેશો આપ્યો હતો.Conclusion:રેલી ના માર્ગ પર રોડ ની બન્ને સઇડ઼ો પર ના કચરાને વિધાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો એ દુર કરિ સ્વચ્છતા અભિયાન ને સાર્થક કર્યું હતુ.રેલી ઐતિહાસિક રાણી ની વાવ ખાતે પહોચી હતી.જયાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની ફોટો સ્મૃતિ ને માલ્યાર્પણ કરિ ભાવાંજલિ અર્પણ કરવામા આવી હતી.

બાઈટ 1 રામવીર મીના આચાર્ય કેન્દ્રીય વિદ્યાલય પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.