ETV Bharat / state

પાટણ જિલ્લામાં 65 કોરોના નવા પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના અપડેટ

પાટણ જિલ્લામાં ગત 24 કલાકમાં કોરોનાના 65 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાટણ શહેરમાં 18 કેસ નોંધાયા છે.

પાટણ કોરોના અપડેટ
પાટણ કોરોના અપડેટ
author img

By

Published : Apr 5, 2021, 11:00 PM IST

  • પાટણમાં 65 કેસ પોઝિટિવ નોંધાયા
  • જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દદીઓનો આંક 4852 પર પહોંચ્યો
  • પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 1548 પર પહોંચ્યો

પાટણ : શહેર સહિત જિલ્લામાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની આગાળ વધી રહી છે. સોમવારે જિલ્લામાં 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં 18 કેસ નોંધાતામાં ખળભળાટ મચ્યો છે. પાટણમાં પોઝિટિવ દદીઓની દિન પ્રતિદિન વધી રહેલી સંખ્યાને કારણે વહીવટી તંત્ર પણ સક્યિ બન્યું છે.

આ પણ વાંચો - પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ: 55 કેસ પોઝિટિવ નોંધાયા

ક્યાં કેટલા કેસ નોંધાયા

પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 , ચાણસ્મા શહેરમાં 1 અને તાલુકામાં 4, સરસ્વતી તાલુકામાં 4 , રાધનપુર શહેરમાં 5 અને તાલુકામાં 1, સમી શહેરમાં 1 અને તાલુબ્રમાં 5, હારીજ શહેરમાં 5 અને તાલુકામાં 1, શંખેશ્વર તાલુકામાં 2 અને વારાહીમાં 2 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 4852 ઉપર પહોંચ્યો છે. જ્યારે પાટણ શહેરમાં કુલ 1548 દદીઓ ઝપેટમાં આવ્યા છે, 319 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ હાલ પેન્ડીંગ છે, જયારે કોરોના પોઝિટિવ 27 દદીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 329 હોમ આઇસોલેશન છે.

આ પણ વાંચો - પાટણ જિલ્લામાં કોરોનાના નવા 51 પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાની બીજી લહેરે ગ્રામ્ય વિસ્તારોને પણ લપેટમાં લીધા

આમ કોરોનાની બીજી લહેરે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોને પણ લપેટમાં લેતા લોકો તકેદારી નહીં રાખે તો કોરોના સમગ્ર જિલ્લામાં વિકરાળ સ્વરુપ ધારણ કરશે. તેમ હાલની સ્થિતિ પથી લાગી રહ્યું છે.

આ પણ વાંચો - પાટણ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 39 કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.