ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 139 કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે શુક્રવારે જિલ્લામાં કોરોનાના નવા 139 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9206 થઈ છે.

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 139 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કોરોનાના નવા 139 કેસ નોંધાયા
author img

By

Published : May 7, 2021, 8:07 PM IST

  • પાટણમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
  • જિલ્લામાં નવા 139 કેસ નોંધાયા
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9206 થઈ

પાટણઃ જિલ્લામાં મે માસના પ્રારંભથી કોરોના સંક્રમિત દર્દીની સામે વધુ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોના કેસનો આંકડો ઓછો થયો છે, પરંતુ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ કે ઓક્સિજનની માગમાં કોઈ ઘટાડો થયો નથી. જિલ્લામાં શુક્રવારે 139 કેસ નોંધાયા હતા. જેથી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9206 થઈ છે.

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 139 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કોરોનાના નવા 139 કેસ નોંધાયા

પાટણ શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3713 થઈ

પાટણ શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇ શહેરીજનોમાં ભય ફેલાયો છે. શુક્રવારે નોંધાયેલા નવા 26 કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3713 થઈ છે.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં કોરોનાના નવા 106 કેસ નોંધાયા, 3 વ્યક્તિના મોત

ક્યા કેટલા કેસ નોંધાયા

પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 27, ચાણસ્મા તાલુકામાં 3, સિદ્ધપુર શહેરમાં 7 અને તાલુકામાં 14, હારીજ શહેરમાં 5 અને તાલુકામા 4, સાંતલપુર તાલુકામાં 17, સરસ્વતી તાલુકામાં 8, સમી નગર 8 અને તાલુકામાં 13 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 9206 થયો છે. જ્યારે પાટણ શહેરમાં કુલ 3713 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયા 1ના ટોકન દરે શબવાહિની સેવા શરૂ કરાઈ

1008 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં

જિલ્લામાં 317 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ હાલ પેન્ડીંગ છે. જયારે કોરોના પોઝિટિવ 293 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 1008 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે. પાટણ જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં પાટણ શહેર અને તાલુકો આજે શુક્રવારે પણ પ્રથમ નંબરે રહ્યો હતો. પાટણ પંથકમાં 50 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.