ETV Bharat / state

પંચમહાલમાં પાનમ ડેમનું પાણી છોડતા ખેડૂતોને રાહત, 450 ક્યુસેક પાણી છોડાયું - Monsoon

પંચમહાલ: જિલ્લામાં વરસાદ ખેંચાતા પાનમ સિંચાઈ યોજનાનું પાણી છોડવામાં આવતા ખેડૂતોને મોટી રાહત મળી છે.પાનમ યોજનામાંથી 450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

પાનમ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોને રાહત
author img

By

Published : Jul 17, 2019, 7:24 PM IST

પંચમહાલ જિલ્લાની જીવાદોરી ગણાતી એવી પાનમ યોજનામાંથી હાલ 400 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જિલ્લામાં વરસાદની પધરામણી બાદ ખેડૂતો દ્વારા મકાઇ,તૂવેર સહિતના વાવણીની પણ કરી દીધી હતી. વરસાદ ખેંચાતા પાકને પાણીની જરુર હોય છે. એક બાજુ જિલ્લામાં બધે સિંચાઇની વ્યવસ્થા નથી પણ જ્યા છે તેનો લાભ ખેડૂતો લેતા હોય છે.પાનમ યોજનાની કેનાલથી પંચમહાલ અને મહિસાગર જિલ્લાના 100 થી વધુ ગામડાના ખેડૂતોને આ પાણી થકી સિંચાઇનો લાભ મેળશે.

પાનમ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોને રાહત

પાનમ કેનાલ મારફતે પંચમહાલ મહીસાગર જિલ્લાના ખેડૂતો અંદાજીત 10,000 હેકટરમાં ડાંગરની ખેતી કરે છે. ડાંગરના પાકના ધરુ કેટલાક ખેડૂતો દ્વારા રોપી દેવામાં આવતા હોય છે. પરતું આ વર્ષે વરસાદ ખેચાતા પાક સુકાવાને કારણે પાનમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે, તેનું લાભ ખેડૂતોને મળશે.પાનમ યોજના દ્વારા 250 ક્યુસેક અને 450 ક્યૂસેક પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.પાનમડેમમાં હાલ 48.80 ટકા પાણી છે.

Intro:
પંચમહાલ,

પંચમહાલ જીલ્લામાં વરસાદ ખેચાતા
પાનમ સિંચાઇ યોજનાનુ પાણી છોડવામાં આવતા ખેડુતોને રાહત મળી છે.પાનમ યોજનામાંથી 450 ક્યુસેક પાણી છોડવામા આવ્યુ છે.

Body:પંચમહાલ જીલ્લાની જીવાદોરી ગણાતી એવી પાનમ યોજનામાથી હાલ 400 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.જીલ્લામાં વરસાદની પધરામણી બાદ ખેડુતો દ્વારા મકાઇ,તૂવેર સહિતના વાવણીની પણ કરી દીધી હતી.પણ વરસાદ ખેચાતા પાકને પાણીની જરુર હોય છે.એકબાજુ જીલ્લામાં બધે સિંચાઇની વ્યવસ્થા નથી પણ જ્યા છે.તેનો લાભ ખેડુતો લેતા હોય છે.પાનમ યોજનાની કેનાલથી પંચમહાલ અને મહિસાગર જીલ્લાના 100 થી વધુ ગામડાના ખેડુતો
સિંચાઇનો લાભ મેળવે છે.

Conclusion:પાનમ કેનાલ મારફતે પંચમહાલ મહીસાગર જિલ્લાના ખેડૂતો અંદાજીત 10,000હેકટરમાં ડાંગરની ખેતી કરે છે. ડાંગરના પાકના ધરુ કેટલાક ખેડુતો દ્વારા રોપી દેવામાં આવ્યા હોય અને વરસાદ ખેચાતા પાક સુકાવાને કારણે
પાનમ કેનાલની સિંચાઇનો લાભ મેળવતા ખેડુતો દ્વારા પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી.તેના પગલે પાનમ યોજના દ્વારા ગતરોજ 250 ક્યુસેક અને આજે 450 ક્યૂસેક પાણી છોડવામાં આવતા ખેડુતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.પાનમડેમમાં હાલ 48.80 ટકા પાણીનો જથ્થો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.