ETV Bharat / state

લાડી લેવા જતા પહેલા વરરાજા પહોચ્યા મતદાન મથકે

પંચમહાલ: હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે શહેરા તાલુકાના એક વરરાજાના લગ્ન હોવા છતા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લાડી લેવા જતા પહેલા વરરાજા પહોચ્યા મતદાન મથકે
author img

By

Published : Apr 24, 2019, 5:54 AM IST

પંચમહાલ જીલ્લામાં યુવાનથી લઇને સિનીયર સિટીજનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશનો લોકશાહીના સ્તંભને મજબુત બનાવ્યો હતો. જેમાં શહેરા તાલુકા માતરીયા ગામના યુવાન હસમુખકુમાર ભારતભાઈ બારીયાનો આજે લગ્ન પ્રસંગ હતો. જેઓ પ્રભુતામાં પગલા પાડવા જાય તે પહેલા જ માતરીયાના મતદાન મથક ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લાડી લેવા જતા પહેલા વરરાજા પહોચ્યા મતદાન મથકે

વરરાજાના પરિવેશમાં ઘરેથી પોતાના પરિવાર સાથે નીકળી હસમુખ બારીયા મતદાન મથક પહોચ્યા હતા. ત્યારે તે ઉપસ્થિત મતદારોમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

R_G_PML_5_VARRAJA_VOT_VIJAY લાડી લેવા જતા પહેલા પહોચ્યા વરરાજા મતદાન મથકે પંચમહાલ, પંચમહાલમાં પણ હાલ લગ્નની સીઝન ચાલી રહી છે.ત્યારે શહેરા તાલુકાના એક વરરાજા પરણવા જતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પંચમહાલ જીલ્લામાં આજે યુવાથી માડીની સિનીયર સિટીજનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશનો લોકશાહીના સ્તંભને મજબુત બનાવ્યો હતો.શહેરા તાલુકા માતરીયા ગામના યુવાન હસમુખકુમાર ભારતભાઈ બારીયાનો આજે લગ્ન પ્રસંગ હતો જેઓ જાન લઇને ગોધરાના નસીક પુર ગામે પોતાના જીવનસંગીની સાથે પ્રભુતામાં પગલા પાડવા જાય તે પહેલા જ માતરીયાના મતદાન મથક ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.વરરાજાના પરિવેશમાં ઘરેથી પોતાના પરિવાર સાથે નીકળી સીધા વરરાજા હસમુખ બારીયા મતદાન મથક પહોચ્યા હતા.માથે શહેરો અને લાઇટોવાળી કલગી અને હાથમા તલવાર સાથે પહોચતા ત્યા ઉપસ્થિત મતદારોમાં કુતુહલ પણ સર્જાયુ હતુ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.