પંચમહાલના હાલોલ ખાતે બાદશાહ બાવાની દરગાહ આવેલી છે. જેના 83માં ઉર્સની ઉજવણી કરવામા આવી હતી. ઉજવણીના ભાગરુપે ભવ્ય ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું. જે કરીમકોલોનીના કરબલા ચોકથી શહેરના મુખ્યમાર્ગો પર પસાર થયું હતું અને પાવાગઢ રોડ થઈ દરગાહ ખાતે પહોંચ્યું હતું. ત્યારબાદ બાદશાહ બાવાની દરગાહ ખાતે સંદલ શરીફ ચઢાવાયું હતું. આ દરગાહ કોમીએકતાનું પ્રતીક છે જેના માનમાં દર વર્ષે ઉર્સ ઉજવવામાં આવે છે.
હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી - પંચમહાલના હાલોલમાં આવેલી બાદશાહ બાવાની દરગાહ
પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાલોલ, કાલોલ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા.
![હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી પંચમહાલ, હાલોલ, હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5985608-thumbnail-3x2-ppp.jpg?imwidth=3840)
હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી
પંચમહાલના હાલોલ ખાતે બાદશાહ બાવાની દરગાહ આવેલી છે. જેના 83માં ઉર્સની ઉજવણી કરવામા આવી હતી. ઉજવણીના ભાગરુપે ભવ્ય ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું. જે કરીમકોલોનીના કરબલા ચોકથી શહેરના મુખ્યમાર્ગો પર પસાર થયું હતું અને પાવાગઢ રોડ થઈ દરગાહ ખાતે પહોંચ્યું હતું. ત્યારબાદ બાદશાહ બાવાની દરગાહ ખાતે સંદલ શરીફ ચઢાવાયું હતું. આ દરગાહ કોમીએકતાનું પ્રતીક છે જેના માનમાં દર વર્ષે ઉર્સ ઉજવવામાં આવે છે.
હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી
હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી
Intro:પંચમહાલ,હાલોલ
પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્ષની હર્ષોલ્લાસભેર મૂસ્લિમ ઉજવણી કરવામા આવી હતી.જેમા હાલોલ,કાલોલ સહિત આસપાસના વિસ્તારમાથી મૂસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા.
Body:પંચમહાલના હાલોલ ખાતે બાદશાહ બાવાની દરગાહ આવેલી છે.જેના 83માં ઉર્શની ઉજવણી કરવામા આવી હતી.જેના ભાગરુપે ભવ્ય ઝુલૂસ કાઢવામા આવ્યુ હતુ.જે ઝુલુસ કસ્બાથી કરીમકોલોની કરબલા ચોકથી શહેરના મુખ્યમાર્ગો પર થી પાવાગઢ રોડ થઈ દરગાહ ખાતે પહોંચ્યું હતું.બાદશાહ બાવાની દરગાહ ખાતે સંદલ શરીફ ચઢવાયું હતું.હાલોલની બાદશાહ બાવાની દરગાહ એ કોમીએકતાનું પ્રતીક છે. જેથી તેઓના માનમાં દર વર્ષે ઉર્ષ ઉજવવામાં આવે છે.Conclusion:.....