ETV Bharat / state

આદિવાસી બાળકોના માથે મંડરાતુ મોત, તંત્ર શાળા બંધ કરવાની પેરવીમાં - punchmahal

પંચમહાલઃ ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી ગુજરાતી મિશ્ર શાળા જર્જરીતમાં છે. તંત્ર આ શાળાનું સમારકામ કરવાના બદલે તેને તાળા મારવાની પેરવી કરી રહ્યુ છે. જેના કારણે 150 જેટલા બાળકોના અભ્યાસ પર પ્રશ્નાર્થ મુકાય તેવી શક્યતા છે.  ત્યારે આ વિસ્તારના આદિવાસી સમૂદાયે વહીવટીતંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો.

આદિવાસી બાળકોના માથે મંડરાતુ મોત, તંત્ર શાળા બંધ કરવાની પેરવીમાં
author img

By

Published : Jun 5, 2019, 1:26 PM IST

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં 75 વર્ષથી ચાલતી ભસરકારી મિશ્ર શાળા અંત્યત દયનિય હાલતમાં છે. શાળાનું મકાન પડુ પડુ થઈ રહ્યુ છે. આ શાળામાંં આસપાસના આદિવાસી સમાજના 135 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. થોડા વર્ષો અગાઉ ધોરણ 6 અને 7ની શાળા જર્જરિત થઈ ગઈ હોવાના કારણે અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નજીકની SRPશાળામાં ખાસેડવામાં આવ્યા હતાં. વર્ષો બાદ પણ તંત્ર દ્વારા શાળાનું મકાન બનાવવા કોઈ પ્રયત્ન કરાયો નથી.

આદિવાસી બાળકોના માથે મંડરાતુ મોત, તંત્ર શાળા બંધ કરવાની પેરવીમાં

ઉપરાંત હવે બાકીના વર્ગો પણ બંધ કરીને તમામ બાળકોને નજીકની SRP શાળામાં ખસેડવા ઉપરાંત શાળા બંધ કરી દેવાની તજવીજ હાથ ધરી છે. તંત્રના આ પ્રયાસો સામે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આજરોજ વાલીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ જર્જરીત મકાનને તોડી નવીન બનાવવા માગ કરી છે.

Intro:ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી ગુજરાતી મિશ્ર શાળા પોતાની જર્જરિત અવસ્થા અને તંત્રની ની મેલી દાનત ના કારણે ગરીબ બાળકોના ભણતર પર મોટો પ્રશ્નાર્થ મુકવા જઈ રહી છે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને નવું મકાન બનાવવાની જગ્યાએ શાળામાં ભણતા ૧૩૧ જેટલા બાળકોને અન્યત્ર શાળમાં ખસેડી શાળાને સદંતર બંધ કરવાની પેરવીમાં હોવાનું અહીંના ગરીબ આદિવાસી વાલીઓને ખબર પડતાં શાળાને સ્થળાંતરીત કરવાનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે

Body:૭૫ વર્ષથી ચાલતી ભૂરાવાવ સરકારી મિશ્ર શાળા જેમાં નજીકના આદિવાસી સમાજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં થોડા વર્ષો અગાઉ ધોરણ ૬ અને ૭ શાળા જર્જરિત થઈ ગઈ હોવાના કારણે અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નજીકની એસ આર પી શાળામાં ખાસેડવામાં આવ્યા હતા એ વાતને વર્ષો થયા બાદ પણ શાળાનું મકાન બનાવવા માટે તંત્ર દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી ઉપરાંત હવે બાકીના વર્ગો પણ બંધ કરીને તમામ બાળકોને નજીકની એસઆરપી શાળામાં ખસેડવા ઉપરાંત શાળા બંધ કરી દેવાની તજવીજ હાથ ધરી છે જેને લઈને વાલીઓ રોષે ભરાય છે

Conclusion:આજ રોજ વાલીઓ એ જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને કોઈ પણ સંજોગોમાં શાળા બંધ ન કરવા અને નવીન મકાન પણ અહીંયા જ બનાવવા રજુઆત કરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.