ETV Bharat / state

ગોધરા તાલુકાના અસારડી ગામના લોકોએ રસ્તાના મુદ્દે આપ્યું આવેદન - અસારડી ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના અસારડી ગામના લોકોએ રસ્તાની સમસ્યાથી કંટાળીને જિલ્લા વહિવટી તંત્રને આવેદન પાઠવ્યું હતું. જેમાં ગ્રામલોકોએ રસ્તો બનાવવાની માગ કરી છે.

ETV BHARAT
ગોધરા તાલુકાના અસારડી ગામના લોકોએ રસ્તાના મુદ્દે આવેદન આપ્યું
author img

By

Published : Jan 23, 2020, 5:45 PM IST

પંચમહાલ: ગોધરા તાલુકાના છેવાડે આવેલા અસારડી ગામના ગ્રામજનો દ્રારા ગુરૂવારે જિલ્લા વહીવટી તંત્રને રસ્તા બનાવાની રજૂઆતને લઈને આવેદન આપવામા આવ્યું હતું. અસારડીના બજાણીયા ફળિયામાં અવર-જવરનો રસ્તો ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી જો રસ્તો બનાવામાં આવેતો ભવિષ્ય માટે આશીર્વાદરૂપ બની શકે છે. આ અંગે અગાઉ પણ ગ્રામજનો દ્રારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.

ગોધરા તાલુકાના અસારડી ગામના લોકોએ રસ્તાના મુદ્દે આવેદન આપ્યું

પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા અસારડી ગામના બજાણીયા ફળિયામાં રસ્તાની સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ ગુરૂવારે ગોધરા ખાતે જિલ્લા સેવા સદનમાં જિલ્લા વહિવટી અધિકારીને આવેદન આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અસારડી બજાણીયા ઘોડા વિસ્તારમાં 350 જેટલા માણસોની વસ્તી છે. જેથી વિસ્તારથી 500 મીટર દૂર આવેલા અસારડી એપ્રોચ રોડ સાથે જોડતો રસ્તો બનાવી આપવામાં આવે તો આર્શિવાદ રૂપ બની શકે તેમ છે.

Intro:ગોધરા.

પંચમહાલમાં જિલ્લાના ગોધરા તાલુકાના છેવાડે આવેલા અસારડી ગામના ગ્રામજનો દ્રારા આજે જિલ્લા વહીવટી તંત્રને રસ્તા બનાવાની રજુઆતને લઈને આવેદન આપવામા આવ્યું હતું.અસારડીના બજાણીયા ફળિયામાં જવા અવરજવરનો રસ્તો ના હોવાને તકલીફો પડી રહી છે.જો રસ્તો બનાવામાં આવેતો ભવિષ્ય માટે આશીર્વાદ સમાન બની રહે તેમ છે. રસ્તા બનાવવા માટે અગાઉ પણ ગ્રામજનો દ્રારા રજૂઆત કરવામાં આવી હતી.

Body:પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલું અસારડી ગામના બજાણીયા ફળિયામાં રસ્તાથી સમસ્યાથી પરેશાન ગ્રામજનો આજે ગોધરા ખાતે જિલ્લા સેવા સદન ખાતે આવીને જિલ્લા વહિવટી અધિકારી ને આવેદન આપ્યું હતું.આવેદન આપવા માટે સરપંચ સહીતના ગ્રામજનો આવ્યા હતા.આવેદનપત્રમાં જણાવાયુ હતું કે અસારડી બજાણીયા ઘોડા વિસ્તારના રહિશોની અરજ છે કે અમો ઘણા સમયથી આ વિસ્તારમાં રહીએ છે.આશરે 350 જેટલા માણસોની વસ્તી ઘરાવીએ છે.અમારા ફળીયા થી500 મીટર આવેલો અસારડી એપ્રોચ રોડ સાથે જોડતો રસ્તો બનાવી આપવામાં આવે તો આર્શિવાદ રૂપ બની શકે તેમ છે.વધુમાં આવેદનમાં જણાવામાં આવ્યું હતું કે અમે ગરીબ અને વિચરતી વિમુકત જાતિના હોય જે અમારા માટે આપ સિવાય બીજે ક્યાંય રજૂઆત કરવાની ક્ષમતા ધરાવતાં ન હોવાને કારણે રસ્તો બનાવી આપવા રજૂઆત છે.તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું.

Conclusion:બાઇટ:- ભીખા ભાઈ (સરપંચ) અસારડી ગામ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.