ETV Bharat / state

મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ - Counting of votes

પંચમહાલના મોરવા હડફની પેટા ચૂંટણી જે ગત 17 એપ્રિલના રોજ યોજાઈ હતી તેનું પરીણામ આજરોજ રવિવારે આવશે. હાલમાં સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલી રહી છે.

election
મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ
author img

By

Published : May 2, 2021, 9:48 AM IST

  • પંચમહાલની મોરવા હડફની પેટા ચૂંટણીનુ પરીણામ
  • સરકારી વિનિયન કોલેજમાં ચાલી રહી છે મતગણના
  • ચુસ્ત સુરક્ષા વચ્ચે કરવામાં આવી રહી છે મતગણના

પંચમહાલ જિલ્લાના મોરવા હડફની પેટા ચૂંટણી 17મી એપ્રિલના રોજ યોજાઈ હતી. જેનું આજરોજ રવીવારે મોરવા હડફ ખાતે આવેલ સરકારી વિનિયન કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે.

મતગણતરી હાથ ધરવામાં આવી

સવારે 8 વાગે ચાલુ થયેલ મતગણત્રીમાં પેહલા બેલેટ પેપરના મત ગણતરી હાથ ધરવામાં આવી છે અને ત્યાર બાદ EVM મશીન ની હાથ ગણતરી કરવામાં આવશે.

મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ

આ પણ વાંચો : BTP ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહી છે: સી.આર. પાટીલ

સુરક્ષા વચ્ચે ચાલી રહી છે મતગણના

મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે .તેમજ કોઈ પણ પક્ષના સમર્થકોને મતગણતરી કેન્દ્રથી દુર રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.