ETV Bharat / state

પંચમહાલમાં સામાજિક સમરસતા યાત્રા યોજાઈ

author img

By

Published : Jan 10, 2020, 6:50 PM IST

પંચમહાલઃ જિલ્લા સામાજિક સમરસતા સમિતી દ્રારા પૂ કબીર સાહેબ સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ ખાતે આવેલા સામાજિક સમરસતા રથનું પૂજન-અર્ચન બાદ પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં આસપાસના ગ્રામિણ વિસ્તારના લોકો તેમજ સાધુ-સંતો જોડાયા હતા.

પંચમહાલ
પંચમહાલ

જિલ્લા સામાજીક સમરસતા સમિતિ દ્વારા પૂજ્ય કબીર સાહેબ સામાજિક સમરસતાનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા રતન દીદીએ નાળિયેર ફોડીને રથોનું પ્રસ્થાન કરાવ્યું હતુ.

પંચમહાલમાં સામાજિક સમરસતા યાત્રા યોજાઈ

આ સામાજિક સમરસતા યાત્રા મરડેશ્વર મહાદેવના મંદિરથી નીકળી શહેરા તાલુકાના વિવિધ ગામોમાં ફરશે. ત્યારબાદ મોરવા હડફ તાલુકો અને ગોધરા તાલુકાના ગામોમાં ફરીને ખાતે તેનું સમાપન કરવામાં આવશે.જેમાં સંપ્રદાય સાથે જોડાયેલા સાધુ-સંતો સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Intro:પંચમહાલ જિલ્લા સામાજિક સમરસતા સમિતી દ્રારા પૂ કબીર સાહેબ સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ ખાતે આવેલા સામાજિક સમરસતા રથનું પૂજન-અર્ચન બાદ પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં આસપાસના ગ્રામિણ વિસ્તારના લોકો તેમજ સાધુ-સંતો જોડાયા હતા.

Body:પંચમહાલ જિલ્લા સામાજીક સમરસતા સમિતિ દ્વારા પૂજ્ય કબીર સાહેબ સામાજિક સમરસતાનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણમાં બ્રહ્માકુમારી સંસ્થા ના સંચાલિકા રતન દીદીએ નાળિયેર ફોડીને રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. સામાજિક સમરસતા યાત્રામાં જિલ્લામાંથી વિવિધ સંપ્રદાય સાથે જોડાયેલા સાધુ-સંતો પણ તેમજ લોકો હાજર રહ્યા હતા. આ સામાજિક સમરસતા યાત્રા મરડેશ્વર મહાદેવના મંદિર થી નીકળી શહેરા તાલુકાના વિવિધ ગામોમાં ફરશે ત્યારબાદ મોરવા હડફ તાલુકો અને ગોધરા તાલુકાના ગામોમાં ફરીને ખાતે તેનું સમાપન થશે.

Conclusion:આ અંગે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં યાત્રાના સંયોજક
પ્રવીણસિંહ સોલંકી જે જણાવ્યું હતું કે સમાજમાં હિન્દૂ સમાજ ભાઈ ભાઈ તરીકે રહે તેમજ સમાજમાં સમરસતા જળવાઇ રહે તે હેતુથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની યાત્રાનું આયોજન 15 મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે.

ડે પ્લાન પાસ સ્ટોરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.