ETV Bharat / state

પંચમહાલમાં મતગણતરી દરમિયાન ભાજપના કાર્યકરોની પાંખી હાજરી - ledscreen

પંચમહાલઃ આકાશમાંથી સખત તાપ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના મતગણતરી કેન્દ્ર પર ભાજપી ઉમેદવારોના સમર્થકો ઓછી સંખ્યામાં દેખાઈ રહ્યા હતા. ત્યારે સમર્થકોને પળેપળના માહિતી મળતી રહે તે માટે LED સ્કીનની વ્યવથા કરવામાં આવી છે

મતગણતરમાં સમર્થકોની પાંખી હાજરી
author img

By

Published : May 23, 2019, 8:49 PM IST

જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે. ત્યારે એકબાજુ આકાશમાંથી અગનગોળા સમાન તાપ વરસી રહ્યો છે. તેના કારણે ભાજપ ઉમેદવારોના સમર્થકો ઓછી સંખ્યામાં દેખાઈ રહ્યા હતા. ભાજપના સમર્થકોને મતગણતરીની માહિતી તરત મળી રહે તે માટે LED સ્ક્રીન તેમના માટે મુકવામાં આવ્યા છે.

પંચમહાલમાં મતગણતરી દરમિયાન ભાજપના કાર્યકરોની પાંખી હાજરી

ત્યારે કેટલાક સમર્થકો તાપમાં LED સ્ક્રીન પાસે મતગણતરીની આંકડા જોતા નજરે પડ્યા હતા. ભાજપને મળેલી લીડને કારણે સાંજે સમર્થકો ઉમટી પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

Intro:પંચમહાલમાં જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે.ત્યારે એકબાજુ આકાશમાંથી સખત તાપ વરસી રહ્યો છે.તેના કારણે ઉમેદવારોના સમર્થકો ઓછી સંખ્યામાં દેખાય રહ્યા છે.સમર્થકો મતગણતરીની માહિતી મળી રહે તે માટે LED સ્ક્રીન
મુકવામાં આવી છે.ત્યારે કેટલાક સમર્થકો તાપમાં LED સ્ક્રીન પાસે મતગણતરીની આંકડા જોતા નજરે પડ્યા હતા.બીજેપીને લીડ મળી રહી છે.ત્યારે સાંજે સમર્થકો ઉમટી પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

Body:લોકસભા

Conclusion:લોકસભા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.