ETV Bharat / state

સરપંચ પદના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શહેરા તાલૂકા પંચાયત ખાતે ઉમેદવારોનો જમાવડો - Elction

પંચમહાલ: જીલ્લાના શહેરા તાલુકાની છ ગ્રામ પંચાયતની ચુંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાથી સરપંચ અને સભ્ય પદના ફોર્મ ભરવા ઉમેદવારો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા.

પંચમહાલઃ
author img

By

Published : Jun 1, 2019, 6:10 PM IST

પંચમહાલ જીલ્લાની શહેરા ગ્રામ પંચાયતની ચુંટણીનું જાહેર નામુ બહાર પડતા સરપંચ અને સભ્ય પદના ફોર્મ ભરવાની કામગીરી શરુ થઈ હતી. ત્યારે 6 ગ્રામ પંચાયત મંગલપુર,ચોપડાખુર્દ,ભેસાલ,ગુણેલી,કવાલી,વિજાપુર ગ્રામપંચાયતની ચૂંટણી આગામી16 જુને યોજાનાર છે. સરપંચ અને સભ્યપદની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાથી શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ચુટણી ફોર્મ ભરવા ઉમેદવારો સમર્થકો સાથે ઉમટી પડ્યા. ત્યારે હવે ઉમેદવારો પોતાનો ચુટણી પ્રચાર પણ શરૂ કરી દેશે.

સરપંચ પદના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શહેરા તાલૂકા પંચાયત ખાતે ઉમેદવારોનો જમાવડો.

Intro:Body:

R_GJ_PML_SARPANCH_ELCTION_7202743

સરપંચ પદના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શહેરા તાલૂકા પંચાયત ખાતે ઉમેદવારોનો જમાવડો

પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાની છ ગ્રામ પંચાયતની ચુટણી માટે ફોર્મ

ભરવાના આજે છેલ્લો દિવસ હોવાથી સરપંચ અને સભ્ય પદના ફોર્મ ભરવા

ઉમેદવારો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે

ઉમટી પડ્યા હતા.

પંચમહાલ જીલ્લાની શહેરા ગ્રામ પંચાયતની ચુટણીનુ જાહેર નામુ બહાર પડતા

સરપંચ અને સભ્ય પદના ફોર્મ ભરવાની કામગીરી શરુ થઈ

હતી.ત્યારે છ ગ્રામ પંચાયત મંગલપુર,ચોપડાખુર્દ,ભેસાલ,ગુણેલી,

કવાલી,વિજાપુર ગ્રામપંચાયતની ચૂટણી આગામી ૧૬જુને યોજાનાર છે.

સરપંચ અને સભ્યપદની ચૂટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ શહેરા

તાલુકા પંચાયત કચેરી ખાતે ચુટણી ફોર્મ ભરવા ઉમેદવારો સમર્થકો સાથે ઉમટી

પડ્યા. ત્યારે હવે ઉમેદવારો પોતાનો ચુટણી પ્રચાર પણ શરૂ કરી દેશે.

R_GJ_PML_SARPANCH_ELCTION_7202743  આજ સ્લગનેમથી  વિડીઓ ftp કરેલ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.