ETV Bharat / state

હાલોલ પાસે પોલીસે 14 જેટલા બળદોને કતલખાને લઇ જતા બચાવ્યા - હાલોલ ન્યુઝ

પંચમહાલઃ જીલ્લાના હાલોલનગર પાસે આવેલા જ્યોતિસર્કલ પાસે એક ટ્રકમાંથી કતલખાને લઇ જવાના ઇરાદે 14 જેટલા બળદોને પોલીસે બચાવ્યા હતા.

હાલોલ પાસે પોલીસે14 જેટલા બળદોને કતલખાને લઇ જવાતા બચાવી લીધા
author img

By

Published : Nov 4, 2019, 12:42 PM IST

હાલોલ નગરમાં જ્યોતિસર્કલ પાસે પોલીસ પ્રેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન એક ટ્રકની તપાસ કરાતા પાણી અને ખોરાક વગર બાંધેલી હાલતમાં 14 જેટલા બળદોને બાંધેલી અવસ્થામાં પકડી પાડ્યા હતા. જેમાં બે બળદોના મોત થયા હતા.

હાલોલ પાસે પોલીસે14 જેટલા બળદોને કતલખાને લઇ જવાતા બચાવી લીધા

ટ્રકમાં સવાર અજય યાદવનામના ઇસમને અલ્હાબાદ, યુપી પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક ઇસમ સૂફીયાન મલેક ત્યાથી ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્રારા બળદોને પાંજરાપોળ ખાતે ખસેડવામા આવ્યા હતા. પોલીસેઆ મામલે ગુનોં નોધી બળદો કયા લઇ જવાના તે મામલે તપાસના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:

ગોધરા,

પંચમહાલ જીલ્લાના હાલોલનગર પાસે આવેલા જ્યોતિસર્કલ પાસે એક ટ્રકમાંથી કતલખાને લઇ
જવાના ઇરાદે લઇ જવાતા ૧૪ જેટલા બળદોને બચાવી લેવાયા હતા.જેમા બે બળદોના મોત થયા હતા. પોલીસે ગૂનો નોંધી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લાના હાલોલનગરમા જ્યોતિસર્કલ પાસે પોલીસ પ્રેટ્રોલિગ દરમિયાન એક ટ્રકની તપાસ દરમિયાન
પાણી અને ખોરાક વગર બાંધેલી હાલતમાં ૧૪ જેટલા બળદોને બાંધેલી અવસ્થામાં પકડી પાડ્યા હતા.જેમા બે બળદોના મોત થયા હતા. જેમા ટ્રકમાં સવાર અજય યાદવનામના ઇસમને અલ્હાબાદ, યુપી ને પોલીસે ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય એક ઇસમ સૂફીયાન મલેક ત્યાથી ફરાર થઇ ગયો હતો.પોલીસ દ્રારા બળદોને પાજરાપોળ ખાતે ખસેડવામા આવ્યા હતા. પોલીસે આ
મામલે ગુનોં નોધી બળદો કયા લઇ જવાના તે મામલે તપાસના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Body:....Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.