ETV Bharat / state

જાંબૂઘોડામાં પોલીસ-બુટલેગર ભાઇ-ભાઇ, ‘ ગાડી આવે છે...ધ્યાન રાખજે...’ - ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ

પંચમહાલ: જાંબૂઘોડાના એક બુટલેગરને ત્યા સ્ટેટ વિજીલન્સની ટીમ દ્વારા રેડ પાડવામા આવી હતી. રેડ દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો હતો. આ મામલે PSI સંજય ગઢવીએ પોતાના મોબાઇલ ફોનથી બુટલેગરને મોબાઇલ દ્વારા નાઇટ કોબિંગ ચાલતુ હોવાથી જાણ કરી હતી અને દારૂનો જથ્થો સગેવગે કરવાની જાણકારી આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામા આવ્યો છે. ત્યારે PSI સંજય ગઢવી સામે સ્ટેટ વિજીલન્સ દ્વારા ફરિયાદ નોંધીને અટકાયત કરવામાં આવી હતી.

police
પંચમહાલ
author img

By

Published : Jan 2, 2020, 10:04 AM IST

Updated : Jan 2, 2020, 10:31 AM IST

જાંબુઘોડા પોલીસ દ્વારા બુટલેગર હિતેશ બારિયાને ત્યાં રેડ પાડવામા આવી હતી. જેમા 8 લાખનો દારૂ ઝડપી પાડવામા આવ્યો હતો. પંરતુ બુટલેગર હિતેશ બારીયા ફરાર થઇ ગયો હતો. જો કે, આ રેડ બાદ થોડા કલાકોમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ખરેડીવાવ ગામે આ ફરાર બુટલેગર હિતેશ બારીયાએ ભાડે રાખેલી એક વાડીમાં દારૂ સંતાડ્યો હોવાની બાતમી મળતા ત્યાં રેડ પાડી હતી. જેમા અઢી લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર હિતેશ બારીયા અને બે સાગરિત ઝડપાઈ ગયા હતા. તેમજ અન્ય એક ફરાર થઇ ગયો હતો.

police
જાંબૂઘોડા પોલીસ મથકના PSI વિરુધ્ધ થઈ પોલીસ ફરિયાદ

આ રેડ દરમિયાન જાંબુઘોડા મથકના PSI સંજય ગઢવીએ પોતાના મોબાઇલથી બૂટલેગર હિતેશ બારીયાના ફોન ઉપર 31 ડિસેમ્બરને લઇને નાઇટ કોંબિગ ચાલતું હોવાથી દારૂનો જથ્થો સગેવગે કરી દેવાનું જણાવ્યું હતું. આ મામલાની જાણ સ્ટેટ વિજીલન્સને થતા બુટલેગર, તેના સાગરીત અને જાંબુઘોડા પોલીસ મથકના PSI સંજયગઢવી સામે પણ ફરિયાદ નોંધી તેમની મોડી સાંજે અટકાયત કરવામા આવી હતી.

જે પોલીસ મથકમા સંજય ગઢવી ફરજ બજાવતા હતા. તે જ પોલીસ મથકમા તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પંચમહાલ પોલીસ બેડામાં ખળખળાટ મચી જવા પામ્યો હતો.

Intro:પંચમહાલ(જાંબૂઘોડા)

પંચમહાલ જીલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા પોલીસ મથકના પીએસઆઇ સંજય ગઢવી સામે સ્ટેટ વિજીલન્સ દ્રારા ફરિયાદ નોધીને અટકાયત કરી આરોપી બનાવામા આવતા પોલીસ બેડામા ચકચાર મચી જવા પામી હતી.
જાંબૂઘોડાના એક બુટલેગરને ત્યા સ્ટેટ વિજીલન્સની ટીમ દ્રારા રેડ પાડવામા આવી હતી.અને ત્યાથી દારુનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો હતો,આ મામલે પીએસઆઇ સંજય ગઢવીએ પોતાના મોબાઇલ ફોનથી બુટલેગરને મોબાઇલ ઉપર નાઇટ કોબિંગ ચાલતુ હોવાથી દારુનો જથ્થો સગેવગે કરવાની જાણકારી આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમા કરવામા આવ્યો છે.

Body:પ્રાપ્ત વિગતો અનૂસાર જાંબુઘોડા પોલીસ દ્રારા બૂટલેગર હિતેશ બારિયાને ત્યા રેડ પાડવામા આવી હતી.જેમા ૮ લાખનો દારુ ઝડપી પાડવામા આવ્યો હતો.પંરતુ બુટલેગર હિતેશ બારીયા ફરાર થઇ ગયો હતો.જોકે આ રેડ બાદ થોડા કલાકોમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ખરેડીવાવ ગામે આ ફરાર બુટલેગર
હિતેશ બારીયાએ ભાડે રાખેલ એક ખેતરમા દારુ સંતાડ્યો હોવાની બાતમી સાથે રેડ પાડી હતી.જેમા અઢી લાખના દારુના જથ્થા સાથે બુટલેગર હિતેશ બારીયા અને બે સાગરિત ઝડપાઈ ગયા હતા.અને અન્ય એક ફરાર થઇ ગયો હતો.આ રેડ દરમિયાન જાંબુઘોડા મથકના પીએસઆઇ સંજય ગઢવીએ પોતાના મોબાઇલથી બૂટલેગર હિતેશ બારીયાના ફોન ઉપર ૩૧ ડીસેમ્બરને લઇને નાઇટ કોંબિગ ચાલતુ હોવાથી દારુનો જથ્થો સગેવગે કરી દેવાનૂ જણાવ્યુ હતુ.આ મામલાની જાણ સ્ટેટ વિજીલન્સને જાણમા આવતા બુટલેગર અને તેના સાગરિત અને જાંબુઘોડા પોલીસ મથકના પીએસઆઇ સંજયગઢવી સામે પણ ફરિયાદ નોધી તેમની મોડી સાંજે અટકાયત કરવામા આવી હતી.

Conclusion:જે પોલીસ મથકમા સંજય ગઢવી ફરજ બજાવતા હતા.તેજ પોલીસ મથકમા તેમના વિરુધ્ધ ફરિયાદ નોધાતા પંચમહાલ પોલીસ બેડામાં ખળખળાટ મચી જવા પામ્યો હતો.

Last Updated : Jan 2, 2020, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.