યાત્રા ધામ પાવાગઢ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલ 1200 કિલો ચાંદી પૈકી 579 કીલો ગ્રામ ચાંદી ઓગાળવાના નામે કરોડોની કિંમતની ચાંદી કાલિકા માતાજી મંદિરના નવ નિમાયેલ ટ્ર્સ્ટ દ્વારા સગે વગે કરવાનો સનસનીખેજ આરોપ મુકાયો છે. 579 કિલોગ્રામ ચાંદી ગાળવા ટચ કરાવવા એટલે કે, રીફાઇન્ડ કરવાનું કારણ ધરી 70 ટકા કથિત ચાંદીની ઘટ બતાવી ગાયબ કરવામાં આવી હોવાના અરજદાર વિરલ ગોસ્વામી દ્વારા સનસની ખેજ આરોપ મંદિરના ટ્રસ્ટ સામે મુકવામાં આવ્યો છે. આ મામલે પંચમહાલ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં ન આવતા અને કોર્ટના હુકમનું પાલન કરવામાં ન આવતા ફરિયાદી દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે.
પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટીઓ પર ગેરરીતિનો આરોપ
પંચમહાલઃ પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા 579 કીલો ચાંદી ઓગળાવવાના બહાને 70 ટકા કથિત ચાંદી સગે વગે કરવાનો આરોપ સનસનીખેજ આક્ષેપ સાથે અરજદર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી CID ક્રાઇમ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.
યાત્રા ધામ પાવાગઢ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલ 1200 કિલો ચાંદી પૈકી 579 કીલો ગ્રામ ચાંદી ઓગાળવાના નામે કરોડોની કિંમતની ચાંદી કાલિકા માતાજી મંદિરના નવ નિમાયેલ ટ્ર્સ્ટ દ્વારા સગે વગે કરવાનો સનસનીખેજ આરોપ મુકાયો છે. 579 કિલોગ્રામ ચાંદી ગાળવા ટચ કરાવવા એટલે કે, રીફાઇન્ડ કરવાનું કારણ ધરી 70 ટકા કથિત ચાંદીની ઘટ બતાવી ગાયબ કરવામાં આવી હોવાના અરજદાર વિરલ ગોસ્વામી દ્વારા સનસની ખેજ આરોપ મંદિરના ટ્રસ્ટ સામે મુકવામાં આવ્યો છે. આ મામલે પંચમહાલ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં ન આવતા અને કોર્ટના હુકમનું પાલન કરવામાં ન આવતા ફરિયાદી દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે.
યાત્રા ધામ પાવાગઢ મંદિર માં ભક્તો દ્વારા ચઢાવવાં માં આવેલ 1200 કિલો ચાંદી પૈકી 579 કીલો ગ્રામ ચાંદી ઓગાળવા નામે કરોડો ની કિંમતની ચાંદી કાલિકા માતાજી મન્દિર ના નવ નિમાયેલ ટ્ર્સ્ટ દ્વારા સંગે વગે કરવાનો સનસનીખેજ આરોપ મુકાયો છે 579 કિલોગ્રામ ચાંદી ગાળવા ટચ કરાવવા એટલેકે રીફાઇન્ડ કરવાનું કારણ ધરી 70 ટકા કથિત ચાંદી ની ઘટ બતાવી ગાયબ કરવામાં આવી હોવાના અરજદાર વિરલ ગોસ્વામી દ્વારા સનસની ખેજ આરોપ મન્દિર ટ્રસ્ટ સામે મુકવામાં આવ્યો છે આ મામલે પંચમહાલ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં ન આવી અને કોર્ટ ના હુકમનું પાલન કરવામાં ન આવ્યા નો પણ ફરિયાદી દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે
પાવાગઢ કાલીકા મંદિર ટ્રસ્ટના વર્તમાન સેકેટરી રાજુ પરેશ પટેલ અને જીગ્નેશ ભટજી મળી ત્રણ ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટની ૫૭૯ કિલોગ્રામ ચાંદી ગાળવા ટચ એટલે કે રિફાઇન કરવાનું કારણ ધરી ચાંદી ગાયબ કરવા નો આક્ષેપ ગાંધી નગર કલોલ ના અરજદાર વિરલ ગિરી ગોસ્વામી દ્વારા સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન પિટિશયન દાખલ કરવામાં આવી છે જેમાં ipc 201.182.114.સહીત નો ગુનો દાખલ કરી કેસ ની તપાસ cid ક્રાઇમ ને સોંપવાની માંગ કરવામાં આવી છે
જોકે આ સમગ્ર મામલે પાવગઢ શ્રી કાલિકા માતાજી મન્દિર ટ્રસ્ટ ના વર્તમાન સેકેટરી રાજુ ભટ્ટ દ્વારા રદિયો અપાયો છે ફરિયાદી દ્વારા કરવામાં આવેલ પાયા વિહોણા હોવાનું જણાવ્યું વર્ષ 2016 દરમિયાન હાઈ કોર્ટ મામલા ને કાઢી નાખવામાં આવ્યો હોવાનો મન્દિર ટ્રસ્ટ સેકેટરી દ્વારા દાવો કરવામાં આવ્યો છે
30-1-2020.ના રોજ વિરલગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ ક્રિમિનલકેસ એપ્લિકેશન માં કથિત ચાંદી પ્રકરણ મામલે હાલોલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેના દાતા ટ્રસ્ટી નું નિવેદન લેવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
બાઈટ -- 1 -રાજુ ભટ્ટ ; પાવગઢ કાલિકા મન્દિર સેકેટરી
બાઈટ 2-3 વિરલગીરી ગોસ્વામી ; ફરિયાદીBody:Gj10003Conclusion: