પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા વડ અને વણકર ફળિયામાં અંદાજિત ૧૦૦૦ જેટલી વસ્તી આવેલી છે. જેમાં પીવાના પાણી માટે હેડ પંપનો આશરો લેવામાં આવે છે. ત્યારે હેન્ડપંપની સખ્યાં સીમિત હોવાને કારણે અહીં હેડપમ્પ પર પાણી ભરવા માટે મહિલાઓની મોટી ભીડ લાગે છે. સાથે જ ગંદકી પણ જોવા મળી રહી છે. આ બાબતે ગ્રામજનો જવાબદાર તંત્રને રજૂઆત કરવા હોવા છતાં કોઈ પરિણામ જોવા મળ્યું નથી.
પંચમહાલના આ ગામમાં પાણી તો છે, પરંતુ પીવાલાયક નહીં! - available
પંચમહાલ: જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળો આવતાની સાથે છાશવારે પાણીની સમસ્યાઓ વિકટ બની ગઈ છે. જેમાં શહેરા તાલુકાના ધાયકા ગામમાં આવેલા કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. આ બાબતે તેમણે જવાબદાર તંત્રને પણ રજૂઆત કરી છે, પણ કોઈ પ્રકારનું પરિણામ જોવા મળતું નથી તેવો આક્ષેપ લગાવી રહ્યાં છે.
સ્પોટ ફોટો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા વડ અને વણકર ફળિયામાં અંદાજિત ૧૦૦૦ જેટલી વસ્તી આવેલી છે. જેમાં પીવાના પાણી માટે હેડ પંપનો આશરો લેવામાં આવે છે. ત્યારે હેન્ડપંપની સખ્યાં સીમિત હોવાને કારણે અહીં હેડપમ્પ પર પાણી ભરવા માટે મહિલાઓની મોટી ભીડ લાગે છે. સાથે જ ગંદકી પણ જોવા મળી રહી છે. આ બાબતે ગ્રામજનો જવાબદાર તંત્રને રજૂઆત કરવા હોવા છતાં કોઈ પરિણામ જોવા મળ્યું નથી.
Intro:પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળો આવતા છાશવારે પાણીની સમસ્યાઓ વિકટ બની રહેતી હોય છે. શહેરા તાલુકાના ધાયકા ગામે આવેલા કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. નવાઈની વાત એ છે આ ગામને સિંચાઇ માટેનું પાણી તો મળી રહે છે. પણ પીવાના પાણીની માટે તકલીફ પડી રહી છે. આ બાબતે તેમણે જવાબદાર તંત્રને પણ રજૂઆત કરી છે પણ પરિણામ જોવા મળતું નથી.તેમ આક્ષેપ લગાવી રહ્યા છે.
Body:પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના આવેલા વડ અને વણકર ફળિયામાં અંદાજિત ૧૦૦૦ જેટલી વસ્તી આવેલી છે પીવાના પાણી માટે હેડ પંપ નો આશરો રાખવો પડે છે.હેન્ડપમ્પ ની સખ્યાં સીમિત હોવાને કારણે અહીં હેડપમ્પ પર પાણી ભરવા માટે મહિલાઓની મોટી ભીડ લાગે છે. અહીં ગંદકી પણ જોવા મળી રહી છે.આ આ બાબતે ગ્રામજનો જવાબદાર તંત્રને રજૂઆત કરવા હોવા છતાં કોઈ પરિણામ જોવા મળ્યું નથી.
Conclusion:નવાઈની વાત એ છે કે અહીં પાનમ કેનાલ પસાર થાય છે તેમાંથી સિંચાઇ માટેનું પાણી ખેતી માટે મળી રહે છે.પરંતુ જે વણાકબોરી
જૂથ પાણી પુરવઠા યોજના અમલી છે તેના માટે સમ્પ પણ બનાવવામાં આવ્યો છે તેમાંથી પાણી મળતું નથી.આ બાબતે ગ્રામજનો દ્વારા પાણીની સમસ્યા દૂર થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
bite- વર્ષાબેન - સ્થાનિક ગ્રામજન.