ETV Bharat / state

પંચમહાલ પાણીની પાઇપલાઈન પાંચમી વખત લીકેજ, લોકો પરેશાન - gujarat

પંચમહાલ : શહેરા નગરમાંથી પસાર થતી નાની પાણીની પાઇપલાઇન પાંચમી વખત લીકેજ થતા રોડને ખોદવાની ફરજ પડી હતી.પાણીની પાઈપલાઈન લીકેજ થવાને કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

પંચમહાલ પાણીની પાઇપલાઈન પાંચમી વખત લીકેજ, લોકો ત્રાહિમામ
author img

By

Published : Jul 11, 2019, 5:06 AM IST

પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ યોજના ખેડૂતો માટે સિંચાઈનું પાણી ગ્રામીણ વિસ્તારોમાં પૂરું પાડે છે. ત્યારે શહેરા નગરના કેટલાક વિસ્તાર અને પંચમહાલ ડેરીમાં પાણી પાનમ યોજનાની પાણીની પાઇપ લાઈન દ્રારા પૂરું પાડવામાં આવે છે.

પંચમહાલ પાણીની પાઇપલાઈન પાંચમી વખત લીકેજ

વાટાવછોડા ગામ પાસે,શહેરા નગરની સિધી ચોકડી પાસે, લખારા સોસાયટી પાસે બે વખત પાણીની પાઇપ લીકેજ થતા પાણીનો વેફડાટ જોવા મળ્યો હતો. જોકે તંત્રની રજુઆત બાદ જેસીબી મશીન વડે જયાં રોડની સાઈડ માંથી પાણી લીકેજથતું હતું. તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.આ છાશવારે લીકેજ થવાનું કારણ તંત્ર પણ જાણી શક્યુ નથી.તેમજ ખોદકામના કારણે રોડ પણ કેટલીક જગ્યાએ બિસ્માર જોવા મળી રહ્યો છે.

Intro:પંચમહાલ જિલ્લાના શહેરા નગર માં થી પસાર થતી નાની પાણીની પાઇપલાઇન પાંચમી વખત લીકેજ થતા રોડને ખોદવાની ફરજ પડી હતી.

Body:પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ યોજના ખેડૂતો માટે સિંચાઈ નું પાણી ગ્રામીણ વિસ્તારોમાં પૂરું પાડે છે.ત્યારે શહેરા નગરના કેટલાક વિસ્તાર અને પંચમહાલ ડેરીમાં પાણી પણ પાનમ યોજનાની પાણીની પાઇપ લાઈન દ્રારા પૂરું પાડવામાં આવે છે. પરંતુ કોઈ કારણોસર આ પાનમ પાણીની પાઈપલાઈન છાશવારે લીકેજ થવાને કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પહેલા વાટાવછોડા ગામ પાસે,શહેરા નગરની સિધી ચોકડી પાસે.લખારા સોસાયટી પાસે બે વખત પાણીની પાઇપ લીકેજ થતા પાણીનો વેફડાટ જોવા મળ્યો હતો. જોકે તંત્રની રજુઆત બાદ જેસીબી મશીન વડે જયાં રોડની સાઈડ માંથી પાણી લીકેજ
થતું હતું તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.

Conclusion:આ છાશવારે લીકેજ થવાનું કારણ તંત્ર પણ જાણી શક્યુ નથી.તેમજ ખોદકામના કારણે રોડ પણ કેટલીક જગ્યાએ બિસ્માર જોવા મળી રહ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.