ETV Bharat / state

શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે મીડિયા વર્કશોપનુ આયોજન કરાયું - શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે મીડિયા વર્કશોપ

ગોધરા: શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે" Rol of Media in Improvement of the Society" વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા આકાશવાણી ગોધરાના ડાયરેકટર ગીતાબેન ગીડા અને વીસી પ્રતાપસિંહ ચૌહાણ, સહિત અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

etv bharat godhra
author img

By

Published : Sep 27, 2019, 10:59 AM IST

ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત મીડિયા સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. યુનિવર્સિટી સંલગ્ન કોલેજ તેમજ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મીડિયાની માહિતી મળે તે હેતુથી આવા સેમિનાર યોજાયો હતો. અહીં ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કરાયું હતુ.

શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે મીડિયા વર્કશોપનુ આયોજન કરાયું

ખાસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા ગોધરા આકાશવાણી કેન્દ્રના ડાયરેકટર ગીતાબેન ગીડાએ જણાવ્યું હતું કે," ચોથી જાગીર તરીકે મીડીયા જાણીતુ છે. તેમની સમાજ જીવનમાં ખુબ જ જરુર છે. આ ભૂમિકાને યુવાનો સમજે અને સક્રિય રહીને પોતાનુ યોગદાન સમાજમાં કઇ રીતે આપી શકે તે બાબતે સમજાવ્યું હતું. તેમને રેડીયોના માધ્યમની માહિતી આપતા કહ્યું કે, રેડીયો એ અવાજ અને સ્વર દ્રારા લોકો સૂધી પહોંચે છે. તેનાથી શ્રોતાની કલ્પના શક્તિ ખીલી ઉઠે છે.

વીસી પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, "આ સેમીનારના માધ્યમથી વિદ્યાર્થી મીડિયાનો સમાજ જીવન માટે રોલ તેમજ પત્રકારત્વનો ધર્મ કેવો હોવો જોઇએ. તેમજ લક્ષ્ય પ્રાપ્તી કરવા માટે દઢ્ સંકલ્પ કઈ રીતે ઉભો કરી શકાય. સમાજ જીવનમાં સામૂહિક માધ્યમોનો રોલ કેટલો મહત્વનો છે. તેમજ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કાર્યક્રમો સેમીનારો તેમજ PHD પરીક્ષા સહિતનુ કવરેજ કરીને માધ્યમોમાં પ્રકાશિત કરવા બદલ પંચમહાલના મીડિયા કર્મીઓનો આભાર વ્યકત કર્યો હતો. આ સેમિનારમાં અધ્યાપક અરુણસિંહ સોલંકી,મીડિયા કન્વીનર અજયભાઈ સોની સહિત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Intro:ગોધરા,

ગોધરાની શ્રી ગોવિંદગુરૂ યૂનિ ખાતે" Rol of Media in Inprovement of the Society" વિષય પર
સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ.જેમા આકાશવાણી ગોધરાના ડાયરેકટર ગીતાબેન ગીડા તેમજ વીસી પ્રતાપસિંહ ચૌહાણ,સહિત અધ્યાપકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.

Body:ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યૂનિવર્સિટી દ્રારા પ્રથમ વખત મિડીયા સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ.યુનિર્વસીટીની સંલગ્ન કોલેજ તેમજ અહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મીડીયાની માહિતી મળે તે હેતુથી આવા સેમિનારનુ પ્રથમ વખત આયોજન પોલીટેકનિક કોલેજના સભાખંડ ખાતે કરવામા આવ્યુ હતુ.ઉપસ્થિત મહેમાનોનુ પુસ્તક આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.ખાસ મુખ્ય મહેમાન તરીકે રહેલા
હાજર રહેલા ગોધરા આકાશવાણી કેન્દ્રના ડાયરેકટર ગીતાબેન ગીડાએ જણાવ્યુ હતુ કે" ચોથી જાગીર તરીકે મીડીયા જાણીતુ છે.તેમની સમાજ જીવનમા ભૂમિકા ખુબ જ જરુરી છે.આ ભૂમિકાને યુવાનો સમજે અને સક્રિય રહીને પોતાનુ યોગદાન કઇ
રીતે કરી શકે તે બાબતે સમજ આપવામા આવી છે. તેમને વધુમા રેડીયોના માધ્યમની ભૂમિકા મહત્વની છે.બધાથી અઘરુ માધ્યમ રેડીયો છે.જે અવાજ અને સ્વર દ્રારા લોકો સૂધી પહોચેછે.તેનાથી શ્રોતાની કલ્પના શક્તિ પણ ખીલે છે.
વીસી પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે"આ સેમીનારના માધ્યમથી વિદ્યાર્થી મીડીયાનો સમાજ જીવન માટે રોલ કેવો હોવો જોઇએ, પત્રકારત્વનો ધર્મ કેવો હોવો જોઇએ તે માહિતી આપવામા આવી.યુનિવર્સિટીની વિદ્યાર્થી તરીકે બધુ જાણતા હોય તોલક્ષ્ય પ્રાપ્તી કરવા માટે દઢ્ સંકલ્પ કઈ રીતે ઉભો કરી શકીએ તેની વિભાવના રજુ કરવામા આવી હતી. સમાજ જીવનમા સામૂહિક માધ્યમોનો રોલ મહત્વનો ગણાવ્યો હતો.સાથે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કાર્યક્રમો સેમીનારો તેમજ PHD પરીક્ષા સહિતનુ કવરેજ કરીને માધ્યમોમાં પ્રકાશિત કરવા બદલ પંચમહાલના મિડીયાકર્મીઓનો આભાર વ્યકત કર્યો હતો.સમગ્ર સેમિનારને અધ્યાપક અરુણસિંહ સોલંકી,મિડીયા કન્વીનર અજયભાઈ સોની સહિત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Conclusion:બાઇટ-૧:ગીતાબેન ગીડા
(ડાયરેકટર,ગોધરા આકાશવાણી કેન્દ્ર)

બાઇટ-૨: પ્રતાપસિંહ ચૌહાણ (VC,ગોવિંદગુરુ યૂનિ)

સ્ટોરી ડે પ્લાન પાસ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.