ETV Bharat / state

પરેશ રાવલનું હાર્દિક પટેલના થપ્પડકાંડ પર નિવેદન, કહ્યું- આ ઘટનાની તપાસ થવી જોઇએ

પંચમહાલ: જિલ્લામાં રાજકીય પક્ષોનો પ્રચાર અંતિમ દોરમાં ચાલી રહ્યો છે. ત્યારે શહેરામાં આવેલ કેશવ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ઉપસ્થિત જનમેદનીને સભા સંબોધી હતી અને સભા દરમિયાન તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સભામાં ક્ષમતા કરતા વધુ લોકો ઉમટ્યા હતા.

પરેશ રાવલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
author img

By

Published : Apr 20, 2019, 5:47 PM IST

પંચમહાલમાં શહેરા ખાતે આવેલા કેશવબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ હેલિકોપ્ટર મારફતે કાંકરી હેલીપેડ ખાતે ઉતરાણ કરીને સભા સ્થળે આવી પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે પરેશ રાવલનુ સ્વાગત કર્યુ હતું.

પરેશ રાવલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

પરેશ રાવલે પોતાની સ્પીચમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સભામાં પરેશ રાવલની નિહાળવા શહેરા તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત પરેશ રાવલને હાર્દિક પટેલના હુમલાના સંદર્ભમાં પુછતા કહ્યું કે, હું આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને આ ઘટનાની પણ તપાસ થવી જોઇએ આ રીતે લોકશાહી ન ચાલે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.

Intro:પંચમહાલ જિલ્લામાં રાજકીય પક્ષો નો પ્રચાર અંતિમ દોરમાં છે. શહેરા ખાતે આવેલા કેશવ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ઉપસ્થિત જનમેદની ને સભા સંબોધી હતી અને સભા દરમિયાન તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સભામાં ક્ષમતા કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા અને પરેશ રાવલને સાંભળ્યા હતા.

Body:પંચમહાલ શહેરા ખાતે આવેલા કેશવબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ હેલિકોપ્ટર મારફતે કાંકરી હેલીપેડ ખાતે ઉતરાણ કરીને
સભા સ્થળે આવી પહોંચ્યા હતા .ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે પરેશ રાવલને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાજપના અગ્રણી તલવાર અને પાઘડી પહેરાવી હતી. પરેશ રાવલે ભાષણમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા સભામાં પરેશ રાવલની નિહાળવા શહેરા તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સભામંડપમાં મૂકવામાં આવેલી ખુરશીઓ પણ છલોછલ ભરાઈ હતી. ધોમધખતા તાપમાં પરેશ રાવલને લોકોએ ઉભા સાંભળ્યા હતા

Conclusion:હાર્દિક પટેલના હુમલાના સંદર્ભમાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે હું આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને આ ઘટનાની પણ તપાસ થવી જોઇએ આ રીતે લોકશાહી ના ચાલે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.

bite - પરેશ રાવલ - પ્રચારક ભાજપ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.