ETV Bharat / state

પંચમહાલનાં લાપતા 4 યુવાનોના જૂનાગઢ પાસે કાર અકસ્માતમાં મોત - પોલીસ

જૂનાગઢ: પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામના લાપતા થયેલા ચાર યુવાનોની કાર જૂનાગઢ પાસે વોકળામાંથી મળી આવી હતી. જેમાં સવાર ચાર યુવાનોના મોત નિપજ્યા હતાં. બે દિવસ પહેલા ચાર યુવાનો ફરવા આવ્યા હતા. પરંતુ, રવિવારે વહેલી સવારથી ગુમ થયા હતા, ત્યારબાદ પોલીસે શોધખોળ ચાલું કરી હતી.

લાપતા 4 યુવાનોનું જૂનાગઢ પાસે કાર અકસ્માતમાં મોત

author img

By

Published : Dec 10, 2019, 10:14 AM IST

પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સૌરાષ્ટ્રમાં ફરવા નીકળેલા જીગર પટેલ, મૌલિક પટેલ, પિનાકીન પટેલ અને મોહિત પટેલ નામના ચાર યુવાનોનો રવિવારની વહેલી સવારથી સંપર્ક તૂટી જતા પોલીસ અને પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આ તમામ યુવાનોના મોબાઈલનું લોકેશન છેલ્લે જૂનાગઢ પાસે મળી આવતા અહીના વિસ્તારમાં પોલીસે 10 ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. પરંતુ, શોધખોળના અંતે જૂનાગઢથી મેંદરડા રોડ ઉપર ખડ પીપળી ગામ પાસેના વેકરા ગામના વોકળામાંથી કાર મળી આવી હતી, ત્યારબાદ જૂનાગઢ ફાયર બ્રિગેડ શાખા અને 108ને જાણ કરાતા ક્રેઈનની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવતા તમામ યુવાનો પાણીમાં ગરકાવ થયા હતાં. જેમાં ડૂબી જવાથી તમામના મોત નિપજ્યા હતાં.

લાપતા 4 યુવાનોનું જૂનાગઢ પાસે કાર અકસ્માતમાં મોત

આ સમગ્ર બનાવ અંગે એસપી સૌરભસિંઘે DYSP પ્રદીપસિંહ જાડેજા અને કેશોદ DYSP જે.બી.ગઢવી તેમજ એલસીબી પીએસઆઈ આર.કે.ગોહિલ સહિતની પોલીસની 10 ટીમોને યુવાનોની શોધખોળમાં લગાવી હતી.

Intro:KeshodBody:પંચમહાલના લાપતા ૪ યુવાનોની કાર જૂનાગઢના ખળપીપળી પાસે વોંકળામાં ડૂબી જતા મોત ..

બે યુવાનીની લાશ મળી બે ની શોધખોળ ચાલી રહી છે

પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામના ગુમ થયેલા ચાર યુવાનો ની કાર જૂનાગઢ પાસે થી એક નદીના ઊંડા પાણી માંથી મળી આવી છે અને સાથે બે યુવાનોની લાશ મળી આવી છે, બે દિવસ પહેલા ચાર યુવાનો ફરવા આવ્યા હતા પરંતુ રવિવારે વહેલી સવાર થી ગમ થઇ ગયા હતા અને ત્યાર પછી રામપુરા ગામના લોકો અને પોલીસ શોધી રહી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સૌરાષ્ટ્રમાં ફરવા નીકળેલા જીગર પટેલ, મૌલિક પટેલ, પિનાકીન પટેલ અને મોહિત પટેલ નામના ચાર યુવાનો નો રવિવાર ની વહેલી સવાર થી સંપર્ક સંપર્ક તૂટી જતા પોલીસ અને પરિવાર દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ ચારેય યુવાનો ના મોબાઈલનું લોકેશન છેલ્લે જૂનાગઢ પાસે મળી આવતા અહીના વિસ્તારમાં પોલીસે ૧૦ ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી પરંતુ શોધખોળના અંતે જૂનાગઢ થી મેંદરડા રોડ ઉપર ખડ પીપળી ગામ પાસે ના વેકરા નામના વોકળા માં ડૂબી ગયેલી હાલત માં કાર મળી આવી હતી, ત્યાર પછી જૂનાગઢ ફાયર બ્રિગેડ શાખા અને 108 ને જાણ કરતા ક્રેઈન થી કાર ને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી જેમાં થી જીજ્ઞેશ પટેલ અને મૌલિક પટેલ એમ બે યુવાની ની લાશ મળી આવી છે જયારે બીજા યુવાનો પિનાકીન પટેલ અને મોહિત પટેલ ની શોધખોળ ચાલી રહી છે..

ગોધરાના રામપુરા ગામના પીનાકીન પટેલ, મૌલીન પટેલ, મોહિત પટેલ અને જીગર પટેલ એમ ચારેય યુવાનો સૌરાષ્ટ્રમાં વીરપુર અને સોમનાથ દર્શન કરવા આવ્યા હતા, વીરપુર માં જલારામ બાપાના ના મંદિરે દર્શન કાર્ય પછી આ યુવાનો જૂનાગઢ આવ્યા હતા અને જૂનાગઢ થી સોમનાથ દર્શન કરવા માટે રવાના થયા હતા પરંતુ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ડ્રાયવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા જી. જે.૧૭ .બીએચ. ૬૦૨૯ નંબરની ઇકો કાર રોડ ઉપર થી સિધ્ધીજ વેકરા નામના વોકળા ના ઊંડા પાણીમાં ગર્ક થઇ ગઈ હતી જેમાં સવાર ચાર યુવાનો પૈકી બે યુવાનો જીગર પટેલ અને મૌલિક પટેલ ની લાશ મળી આવી છે, જયારે પિનાકીન પટેલ અને મોહિત પટેલ ની શોધખોળ ચાલી રહી છે.

ચારેય યુવાનોમાં પીનાકીન પટેલના પત્ની તાલાલાના વતની હોય જેથી ચારેય યુવાનો પીનાકીનના સસરાના ઘરે આંટો મારવા જવા નું કહી રવાના થયા હતા, પરંતુ તાલાલા નહિ પહોંચતા પરિવારજનોએ ફોન કરતા એક સાથે ચારેય યુવાનોના ફોન બંધ આવતા હતા જેથી જૂનાગઢ થી તાલાલા જતા તમામ રસ્તે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, પોલીસે મોબાઇ ટાવર ના લોકેશન આધારે શોધખોળ કરી હતી અને જૂનાગઢ શહેર ના અનેક સ્થળોના CCTV કેમેરા ને પણ તપસ્યા હતા, જે બે યુવાનો પિનાકીન પટેલ અને મોહિત પટેલ ની ભાળ નહિ મળતા હવે મંગળવારે સવાર થી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું

મોબાઈલ નંબરનું લોકેશન છેલ્લે જૂનાગઢથી બહાર નીકળતા ઇવનગર મેંદરડા રોડ પરના વિસ્તારમાં બતાવતા અહીના સીસીટીવી દ્વારા તપાસ કરવામાં આવી હતી, પોલીસના કહેવા મુજબ તા.૮ ને રવિવારે વહેલી સવારે ચાર વાગ્યે તેમના મોબાઈલના લોકેશન બતાવ્યા બાદ મોબાઈલ સ્વીચઓફ બતાવ્યા હતા, ત્યારથી તેઓ લાપતા છે. આ અંગે એસપી સૌરભસિંઘે જૂનાગઢ ના DYSP #પ્રદીપસિંહ જાડેજા અને કેશોદ DYSP જે. બી. ગઢવી તેમજ એલસીબી પીએસઆઈ આર.કે.ગોહિલ સહિતની પોલીસની ૧૦ ટીમોને ચારેય યુવાનોની શોધખોળમાં લગાવ્યા હતા, .તે ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સામાજિક અગ્રણી ડૉ. સુરેશચંદ્ર પટેલ ની આગેવાની માં 50 જેટલા યુવાનોએ પણ શોધખોળ આદરી હતી.સંજય વ્યાસ જુનાગઢ

Conclusion:પંચમહાલના લાપતા ૪ યુવાનોની કાર જૂનાગઢના ખળપીપળી પાસે વોંકળામાં ડૂબી જતા મોત ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.