ETV Bharat / state

શહેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના(Gujarat Legislative Assembly deputy Speaker) નામ નક્કી કરાયા છે. ઉપાધ્યક્ષ પદે શહેરા બેઠકના સિનિયર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી (jetha bharwad as a deputy Speaker)છે. ઉપાધ્યક્ષ પદે ( gujarat vidhansbha updayax)શહેરા બેઠકના સિનિયર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની(jetha bharwad as a deputy Speaker) નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ બંને હોદ્દા પર સહકાર ક્ષેત્રના મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

શહેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ
gujarat-legislative-assembly-deputy-speaker-jetha-bharwad-as-a-deputy-speaker-of-gujarat-vidhansbha-updayax
author img

By

Published : Dec 15, 2022, 1:10 PM IST

અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકાર એક્શન મોડમાં છે. હવે ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે (Gujarat Legislative Assembly deputy Speaker) પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી(jetha bharwad as a deputy Speaker) કરાયું છે.આગામી મંગળવારે વિધાનસભાનું એક દિવસિય સત્ર યોજાવા જઈ (Session of the Legislature)રહ્યું છે.

સહકાર ક્ષેત્રના મોટા ચહેરાઓને સ્થાન: વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉત્તર ગુજરાતના મોટા ઓબીસી નેતા એવા શંકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપાધ્યક્ષ પદે (Gujarat Legislative Assembly deputy Speaker) શહેરા બેઠકના સિનિયર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી(jetha bharwad as a deputy Speaker) છે. ઉલ્લેખનીય છે કે, આ બંને હોદ્દા પર સહકાર ક્ષેત્રના મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું (jetha bharwad as a deputy Speaker)છે.ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાના નાયબ દંડક અને પદો માટે પણ જગદીશ મકવાણા અને કૌશિક વેકરીયાની નિમણૂક કરી અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાને પણ સાચવી લીધો (Session of the Legislature)છે.

આ પણ વાંચો ETV ભારત અગ્રેસર: વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામની જાહેરાત

કોણ છે જેઠા ભરવાડ?: પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પર 72 વર્ષીય જેઠાભાઈ ભરવાડ ચૂંટણી જીત્યા(jetha bharwad as a deputy Speaker) છે. પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ સતત વિવાદમાં રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં શહેરા વિધાનસભા સીટનાં તરસંગ ગામે જૂથ અથડામણની ઘટના બની. જેમાં જેઠા ભરવાડનાં માથે ઇજા (jetha bharwad as a deputy Speaker)પહોંચી. સમગ્ર ચૂંટણીમાં આ ઘટનાને કદાચ સૌથી મોટી જૂથ અથડામણની ઘટના ગણી શકાય. ઘટના બાદ પહેલા સમાચાર આવ્યા કે જેઠા ભરવાડ પર ગોળીબાર થયો છે. જોકે પછી જાણમાં આવ્યું હતું કે, જેઠા ભરવાડનાં(jetha bharwad as a deputy Speaker) ગાર્ડે ગોળીબાર કર્યો હતો. આ અથડામણ કોઇ પક્ષ દ્વારા બુથ કેપ્ચરિંગનાં પ્રયાસને કારણે બની હોવાનું કહેવાય છે. જે હોય તે પરંતુ જેઠા ભરવાડ (jetha bharwad as a deputy Speaker)હંમેશા વિવાદમાં રહેતા આવ્યા છે. તેમના પર કેટલાય ગુના પણ નોંધાયા(jetha bharwad as a deputy Speaker) છે.

આ પણ વાંચો દિલ્હીની સંસદના સુરતમાં થશે "સુવર્ણ" દર્શન, હીરાજડિત પ્રતિકૃતિ કરાશે ડિસ્પ્લે

શહેરાથી જેઠાભાઈ ભરવાડ ચૂંટણી જીત્યા: પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પર 72 વર્ષીય જેઠાભાઈ ભરવાડ(jetha bharwad as a deputy Speaker) ચૂંટણી જીત્યા છે. પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ (jetha bharwad as a deputy Speaker)સતત વિવાદમાં રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.