ETV Bharat / state

પંચમહાલ જિલ્લામાં ક્યા વિસ્તારમાં છે પ્રતિબંધ, જાણો વિગતે... - Panchmahal News

પંચમહાલ જિલ્લામાં કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાય બાકીના વિસ્તારોમાં છૂટછાટો અપાઈ હતી.

પંચમહાલ જિલ્લામાં ક્યા વિસ્તારમાં છે પ્રતિબંધ જાણો વિસ્તારના નામ
પંચમહાલ જિલ્લામાં ક્યા વિસ્તારમાં છે પ્રતિબંધ જાણો વિસ્તારના નામ
author img

By

Published : May 18, 2020, 11:14 PM IST

પંચમહાલઃ જિલ્લામાં ગોધરાના 22 અને હાલોલના 3 કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાય બાકીના વિસ્તારોમાં છૂટછાટો અપાઈ. કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો 8.00થી 3.00 કલાક સુધી ખુલ્લી રહેશે.

પંચમહાલ જિલ્લામાં ક્યા વિસ્તારમાં છે પ્રતિબંધ જાણો વિસ્તારના નામ
પંચમહાલ જિલ્લામાં ક્યા વિસ્તારમાં છે પ્રતિબંધ જાણો વિસ્તારના નામ

અન્ય વિસ્તારોમાં તમામ દુકાનો, એકમો, સંસ્થાઓ (સરકાર દ્વારા જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તે સિવાયના)શરતોને આધીન ખુલ્લા રહી શકશે. આ દુકાનો, એકમો સવારે 08.00 કલાકથી 04.00 કલાક દરમિયાન કાર્યરત રહી શકશે.

● રબ્બાની મહોલ્લા વેજલપુર રોડ ગોધરા

●મુસ્લિમ સોસાયટી બી

●અબ્રાર મસ્જિદ ગોધરા

●ડબગર વાસ કાછીયાવાડ ગોધરા

●વાલી ફળીયા નંબર 3

●નાળિયા વાસ ખાડીફળીયા

●હરિકૃષ્ણ સોસાયટી

●અલંકાર સોસાયટી

●ગાયત્રી નગર ખાડી ફળીયા

●જૈન દેરાસર પાસે

●મજાવર રોડ ઇકબાલ ગર્લ સ્કૂલ પાસે

●સલામત સોસાયટી ગોંદ્રા

●બ્રહ્મા સોસાયટી

●મહેસ્વરી સોસાયટી

● પિંજારાવાડ

●ધંત્યા પ્લોટ

●સાતપુલ સોસાયટી

●ગુહ્યા મહ્હોલા

●હોકલાની વાડી

●પોલીસ ચોકી 7

●કડીયા વાડ

●શુક્લ સોસાયટી

●બાવાની મઢી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.