ETV Bharat / state

હાલોલમાં આર્થિક સંકળામણના કારણે ઉદ્યોગકારે જીવન ટુંકાવ્યુ - આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા

પંચમહાલઃ પંચમહાલ જીલ્લાના નગરના ગોધરા રોડ ખાતે આવેલી વેણુપાર્ક સોસાયટીમાં રહેતા ઉદ્યોગકારે આપઘાત કરી લીધો હતો. આત્મહત્યાનું કારણ આર્થિક સંકળામણ હોવાનું સામે આવ્યુ છે. મૃતક 60 વર્ષિય ઉદ્યોગકાર જીઆઈડીસીમાં પ્લાસ્ટીક એકમ સાથે સંકળાળેયા હતાં.

Due to the economic collision in Halol
author img

By

Published : Sep 18, 2019, 12:32 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ શહેરના ગોધરા રોડ ખાતે આવેલી વેણુપાર્ક સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ રતનસિંહ કુશવા પોતાની પત્ની ઈન્દિરાદેવી તેમજ નાના પુત્ર કિસાનસિંહ સાથે રહેતા હતા. જેઓ હાલોલ જી.આઈ. ડી.સી.ખાતે ઔધોગિક એકમ ધરાવતા હતા. જે એકમ તેઓએ ભાડે આપેલો હતો. આ પ્લાન્ટમાં પ્લાસ્ટીક બેગ બનાવતા હતા.

હાલોલમાં આર્થિક સંકળામણના કારણે ઉદ્યોગકારે જીવન ટુંકાવ્યુ

છેલ્લા કેટલા દિવસથી તેઓ આર્થિક સંકળામણને લઈ માનસિક તણાવમાં રહેવા લાગ્યા હતા. ગત રાત્રીએ તેઓએ તેઓએ નાસીપાસ થઈ જઇ જીવન ટુંકાવવાનો અંતિમ નિર્ણય લઈ રાત્રીના સમયે પરિવારજનો ઉંઘમાં હતા ત્યારે મકાનની સિલિંગ પર પંખો લગાવવાના હૂક સાથે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:

પંચમહાલ જીલ્લાના નગરના ગોધરા રોડ ખાતે આવેલી વેણુપાર્ક સોસાયટીમાં રહેતા અને હાલોલ જી.આઈ. ડી.સી.ખાતે પ્લાસ્ટીક એકમ સાથે જોડાયેલા  60 વર્ષીય ઉદ્યોગકારે આર્થિક સંકડામણ ના તણાવમાં આવી જઇ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધુ હતુ.

    Body:પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ શહેરના ગોધરા રોડ ખાતે આવેલી વેણુપાર્ક સોસાયટીમાં રહેતા  રાજેન્દ્રસિંહ રતનસિંહ કુશવા પોતાની પત્ની ઈન્દિરાદેવી તેમજ નાના પુત્ર કિસાનસિંહ સાથે રહેતા હતા. જેઓ હાલોલ જી.આઈ. ડી.સી.ખાતે ઔધોગિક એકમ ધરાવતા હતા જે એકમ તેઓએ ભાડે આપેલો હતો જેમાં પ્લાસ્ટીક બેગ બનાવામા આવતા હતા. પણ છેલ્લા કેટલા દિવસથી તેઓ આર્થિક સંકડામણને લઈ  માનસિક તણાવમાં રહેવા લાગ્યા હતા.જેમાં ગત રાત્રીએ તેઓએ તેઓએ નાસીપાસ થઈ જઇ જીવન ટુકાવવાનો અંતિમ નિર્ણય લઈ રાત્રીના સુમારે પરિવાર જનો પોતપોતાના રૂમમાં સુઈ ગયા હતા તે દરમિયાન મકાનની સિલિંગ પર પંખો લગાવવા માટે લગાવેલ હૂક સાથે બાંધી તેનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.બનાવની જાણ હાલોલ શહેર પોલીસને થતા  પોલીસે તેઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Conclusion:સ્ટોરી desk પર પુછીને મોકલી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.