ETV Bharat / state

ગોધરા ખાતે જી-સ્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન - panchmahal letest news

પંચમહાલઃ જિલ્લાના વડામથક ગોધરા ખાતે (ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ) જી-સ્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગોધરા ખાતે બે પરીક્ષા સેન્ટરો રાખવામાં આવ્યા હતા. જે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

etv bharat
ગોધરા ખાતે જી-સ્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન
author img

By

Published : Dec 29, 2019, 5:13 PM IST

ગોધરા પાસેના ગદૂકપર ખાતે આવેલી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કેમ્પસના પોલીટેકનીક બિલ્ડીંગ અને ગોધરાની શેઠ PT આર્ટ્સ કૉલેજ ખાતે (ગુજરાત સ્ટેટ એલિજિબિલી ટેસ્ટ )જી-સ્લેટની પરીક્ષા યોજાઇ હતી.

જી-સ્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન

આ પરીક્ષા સવારે સાડા નવ કલાકે શરૂ થઈ હતી.અને સાડા બાર કલાકે સમાપ્ત થઈ હતી. કેન્દ્રના 57 બ્લોકમાં લેવાયેલી પરિક્ષામાં કુલ 1182 જેટલા પરિક્ષાર્થીઓ હાજર રહ્યાં હતા અને 171 પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ગોધરા ખાતે જી-સ્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન
ગોધરા ખાતે જી-સ્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન

આમ, કુલ 87.36 ટકા હાજરી પરીક્ષાર્થીઓની નોંધાઈ હતી, આ પરીક્ષા CCTVથી સજ્જ પરીક્ષાખંડોમાં લેવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિનો બનાવ ન બનતા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Intro:

પંચમહાલ,

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે આજે (ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ )જી-સ્લેટ ની સ્પર્ધાત્મક
પરીક્ષા યોજવામાં આવી હતી.ગોધરા ખાતે બે પરીક્ષા સેન્ટરો રાખવામાં આવ્યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.આ કોલેજોમાં અધ્યાપક બનવા માટે આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.

Body:ગોધરા પાસેના ગદૂકપર ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કેમ્પસના પોલીટેકનીક બિલ્ડીંગ અને ગોધરાની શેઠ પીટી આર્ટ્સ કૉલેજ ખાતે (ગુજરાત સ્ટેટ એલિજિબિલી ટેસ્ટ )જી-સ્લેટ ની પરીક્ષા યોજવામાં આવી હતી.સવારથી પરીક્ષા આપવા પરિક્ષાર્થીઓ પોતાના વાલીઓ સાથે આવી ગયા હતા.સવારે સાડા નવ વાગે પરીક્ષા શરૂ થઈ હતી.અને સાડા બાર વાગે સમાપ્ત થઈ હતી. બે પરીક્ષા કેન્દ્રોના 57 બ્લોકમાં લેવાયેલી પરિક્ષામાં કુલ 1182 જેટલા પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા 171 પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આમ કુલ 87.36 ટકા હાજરી પરીક્ષાર્થીઓની નોંધાઈ હતી.આ પરીક્ષા સીસીટીવીથી સજ્જ પરીક્ષાખંડોમાં લેવામાં આવી હતી.પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિનો બનાવ ન બનતા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Conclusion: બે વીડિયો છે જેમાં એક જનરલ વીડિયો છે.
બીજામાં બાઈટ છે.

બાઈટ જોઇન્ટ છે.
જેમાં પહેલા
(1) ઇશાકભાઈ શિકારી (પરિક્ષાર્થી) ટોપીવાળા
(2)પ્રીતીબેન બારીયા (પરિક્ષાર્થી) લાલ જેક્ટવાળા
(3)ઈમ્તિયાઝ ભાઈ (પરિક્ષાર્થી) બ્લેક જેકેટ વાળા
(4)અનિલ સોલંકી( પરીક્ષા સેન્ટરના ઓબ્ઝર્વેડ)બ્લેક શર્ટવાળા

સ્ટોરી ડે પ્લાન પાસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.