ETV Bharat / state

ગોધરા: સાંદિપની વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો - પંચમહાલના તાજા સમાચાર

ગોધરા શહેરમાં આવેલી સાંદિપની વિધાલયમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ETV BHARAT
જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ
author img

By

Published : Feb 9, 2020, 2:22 AM IST

મહીસાગર: બાળકોમાં રહેલી કળા વિકસે અને સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેવા હેતુથી રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગોધરા પંચમહાલના સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2020નું આયોજન ગોધરા ખાતે આવેલી સાંદિપની વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ વિજેતા થયેલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ

આ કલા મહાકુંભમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ, ચિત્રકલા, લોકનૃત્ય, રાસ-ગરબા, સુગમસંગીત, લગ્ન ગીતો, સમુહ ગીતો, ભરતનાટયમ, તબલા, હાર્મોનિયમ, એકપાત્રિય અભિનય, આદિવાસી નૃત્ય, લોકગીત-ભજનની કૃતિઓ જેવી વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાની વિવિધ શાળાના વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પસંદગી કરી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

Intro:ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો

ગોધરા શહેરમાં આવેલી સાંદિપની વિધાલયમાં રમત ગમત-યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
બાળકોમાં રહેલી કળા વિકસે અને તેઓ સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેવા હેતુથી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃ્તિઓ વિભાગ ગાંધીનગર ન ઉપક્રમે અને જિલ્લા વહીવટી તંત્ર ગોધરા પંચમહાલના સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૦નું ગોધરા ખાતે આવેલી સાંદિપની વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ વિજેતા થયેલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો, આ કલા મહાકુંભ માં વકૃત્વ સ્પર્ધા, નિબંધ ,ચિત્રકલા ,લોકનૃત્ય , રાસ ગરબા, સુગમસંગીત, લગ્નગીતો સમુહ ગીતો, ભરતનાટયમ,તબલા, હાર્મોનિયમ , એકપાત્રિય અભિનય, આદિવાસી નૃત્ય, લોકગીત - ભજનની કૃતિઓ જેવી વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી, આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાની વિવિધ શાળાના વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ પસંદગી કરી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.Body:બાઈટ .સી કે રાઉલજી .ધારાસભ્ય ગોધરા
Gj10003Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.