ETV Bharat / state

વરસાદની આડઅસર, પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો - Vegetable prices rise

નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક આનંદ તો ક્યાંક આંસુની ધાર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હોવાથી બજારમાં શાકભાજીના ભાવ આકશે પહોંચ્યા છે. જેની સીધી અસર ગરીબો પર થતી જોવા મળશે.

વરસાદની આડઅસર, પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો
author img

By

Published : Aug 14, 2019, 9:34 AM IST

નવસારી અને મહારાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં મેઘ-કહેરના કારણે નવસારીની પૂર્ણા અંબિકા કાવેરી અને ઔરંગા નદીમાં આવેલાં પૂરથી ખેડૂતોને ભારે નુકશાન પહોચ્યું છે. શાકબાજીની ખેતી નિષ્ફળ થતાં મહારાષ્ટ્રના કેટલાંક જિલ્લામાંથી નવસારીની APMC માર્કેટ અને બીલીમોરાની APMC માર્કેટમાં આવતી દૂધી, ભીંડા, કારેલા, રીંગણ, ચોળી, પપૈયા સહિત તમામ શાકભાજીને નદીનું પૂર ગળી ગયું હતું. જેના કારણે શાકભાજીનું પ્રમાણ માર્કેટમાં ઓછું હોવાથી શાકભાજીના ભાવો આસમાને પહોચ્યાં છે.

વરસાદની આડઅસર, પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો

20 કિલો શાકભાજીના ભાવ

ટામેટાં 700 રૂપિયા, રીંગણ 550 રૂપિયા, કોબી 350 રૂપિયા, ફ્લાવર 500 રૂપિયા, ભીંડા 400 રૂપિયા, ગુવાર 800 રૂપિયા, ફણસી 1200 રૂપિયા, વાલોડ 600 રૂપિયા ,પાપડી 800 રૂપિયા ,તુવેર 700 રૂપિયા અને કાકડી 300 રૂપિયા થતાં મંદીના માહોલમાં શાકભાજીના ભાવો વધતાં ગરીબોના તહેવારોના ફિક્કા પડ્યાં છે.

આમ, ભારે વરસાદના કારણે પાકને નુકસાન થતાં ભાવ વઘારો થયો છે, ત્યારે તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર વર્તાઈ રહી છે. તો ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે. ખેડૂતો પણ ભાવિ પરિસ્થિતીને લઈ ચિંતામાં મૂકાયાં છે. કારણ કે, હજુ પણ કેટલાંક વિસ્તારોમાં મેઘતાંડવ યથાવત છે. જેથી ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. જેથી ખેડૂતો અને સામાન્ય વર્ગ માટે તહેવારો ખુશી બદલે પણ દુઃખનુું કારણ બન્યાં છે. એક તરફ લોકો રક્ષાબંધન સહિતના વિવિધ તહેવારોની ઉજવણીમાં મગ્ન છે. તો બીજી તરફ ગરીબ વર્ગ એક ટાણું જમાવા માટે તરસી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવાની લોકમાગ પ્રબળ બની છે.

Intro:સ્ટોરી એપ્રુવ
(વિહારભાઈ)
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘ મહેર થતા ક્યાંક ખેડૂતો હરખાયા હતા પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મેઘ-કહેરના કારણે ધરતી પુત્રોએ રોવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ મંદીના માહોલમાં શાકભાજીના ભાવો આસમાને પોહ્ચ્તા તહેવારોના દિવસોમાં ગરીબોની થાળીમાથી શાકભાજીનો સ્વાદ ફિકો કરી દીધો છે

Body:દક્ષિણ ગુજરાતના નવસારી અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મેઘ-કહેરના કારણે નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવેરી અને ઔરંગાનદીના પુરે ખેડૂતોના ખેતીપાકને નુકશાન પોહચડ્યું છે જેમાં ખેડૂતોએ કરેલા શાકભાજી સંપૂર્ણ પણે નાશ પામતા ખેડૂતોની ખેતી નિષ્ફડ થઈ ગઈ છે જેને કારણે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાંથી નવસારીની એપીએમસી
માર્કેટ અને બીલીમોરાની એપીએમસી માર્કેટમાં આવતી દૂધી.ભીંડા.કરેલા.રીંગણ.ચોરી.પૈપૈયા એવી તમામ શાકભાજીને નદીના પુર ગળી ગઈ છે જેને કારણે શાકભાજી પર રોક લાગવાના કારણે માર્કેટમાં આવતી થોડી ઘણી શાકભાજીને કારણે શાકભાજીના ભાવો આસમાને પોહ્ચ્યા છે
જેના કારણે ગૃહિણીઓનું રોજીંદુ બજેટ પણ ખોરવાયું છેConclusion:આપણા દેશના ખેડૂતોની દારુણ કરુણતા એ છે કે ખેતીપ્રધાન દેશ હોવા છતાં ખેડૂત કુદરતી માનવસર્જિત કે સરકારી આફતમાં રડવાનોવારો આવે છે નિવાલો આપતા ખેડૂતોના શિરેથી આફતના વાદળોએ ખેતીપાકને નુકશાન પોહચડ્યું છે ભારે વરસાદ અને પુર ના શિકાર ધરતીપુત્રો બન્યા છે ત્યારે નવસારી નવસારીમાં શાકભાજીના ૨૦ કિલોના ભાવો
1 ટામેટાં 700 ,રીંગણ 550, કોબી 350 ,ફ્લાવર 500 ભીંડા 400, ગુવાર 800 ,ફણસી 1200 વાલોડ 600 ,પાપડી 800 ,તુવેર 700 ,કાકડી 300 થતા મંદીના માહોલમાં શાકભાજીના ભાવો વધતાં તહેવારોના દિવસોમાં ગરીબોની થાળીમાથી શાકભાજીનો સ્વાદ ફિકો કરી દીધો છે

બાઈટ 1: હિના પટેલ (ગૃહિણી )
બાઈટ 2: નીતિન મહાડિક (શાકભાજી વેપારી ,એપીએમસી માર્કેટ )
બાઈટ 3: ગોવિંદભાઇ પટેલ (ચેરમેન.એપીએમસી માર્કેટ)

1: મંદીના માહોલમાં શાકભાજીના ભાવો આસમાને પોહ્ચ્તા તહેવારોના દિવસોમાં ગરીબોની થાળીમાથી શાકભાજીનો સ્વાદ ફિકો

2:નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવેરી અને ઔરંગાનદીના પુરે ખેડૂતોના ખેતીપાકને નુકશાન પોહચડ્યું છે જેમાં ખેડૂતોએ કરેલા શાકભાજી સંપૂર્ણ પણે નાશ પામતા ખેડૂતોની ખેતી નિષ્ફડ થઈ

3:શાકભાજીના ભાવો આસમાને પોહ્ચ્યા

4:નવસારીની એપીએમસી
માર્કેટ અને બીલીમોરાની એપીએમસી માર્કેટમાં આવતી દૂધી.ભીંડા.કરેલા.રીંગણ.ચોરી.પૈપૈયા એવી તમામ શાકભાજી ના ભાવો આસમાને

ભાવિન પટેલ
નવસારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.