ETV Bharat / state

નવસારીમાં સાઇબર ક્રાઈમ કરનારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી - સાઇબર ક્રાઈમ

નવસારી: સોશિયલ મીડિયાના ઉંધા રવાડે ચઢેલા યુવાનો પોતાની અંગત અદાવતમાં મહિલાની આબરૂની ચિંતા પણ કરતા હોતા નથી. માનિસક વિકૃતિના શિકાર બનેલા યુવાનો ફેસબુક પર બિભત્સ તસ્વીરોમાં પ્રતિષ્ઠિત મહિલાના ચહેરાઓ ગોઠવીને બદનામ કરવાના કારસાઓ રચતા હોય છે. તેવા જ કારસ્તાન કરનારા 3 ઈસમની વિજલપોર પોલીસે ધરપકડ કરી છે.

Three cybercriminals arrested in Navsari
નવસારીમાં સાયબર ક્રાઈમ કરનાર 3 આરોપીની ધરપકડ કરવામાં આવી
author img

By

Published : Dec 19, 2019, 6:15 AM IST

નવસારીના વિજલપોર શહેરના ત્રણ આરોપીએ બિભત્સ તસ્વીરો સોથે ચેડા કરીને પ્રતિષ્ઠિત ઘરની મહિલાના ચહેરાને બિભત્સ તસ્વીર સાથે જોડીને વાયરલ કરી દીધા હતા. જેથી ભોગ બનનારા પરિવારે નવસારી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

નવસારીમાં સાઇબર ક્રાઈમ કરનારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી

ફરિયાદના આધારે પોલીસની સાઇબર એક્સપર્ટ ટીમે ઘટનાને અંજામ આપનારા ટીમનું રેકેટ શોધી કાઢ્યું અને 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીના વિજલપોર શહેરના ત્રણ આરોપીએ બિભત્સ તસ્વીરો સોથે ચેડા કરીને પ્રતિષ્ઠિત ઘરની મહિલાના ચહેરાને બિભત્સ તસ્વીર સાથે જોડીને વાયરલ કરી દીધા હતા. જેથી ભોગ બનનારા પરિવારે નવસારી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

નવસારીમાં સાઇબર ક્રાઈમ કરનારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી

ફરિયાદના આધારે પોલીસની સાઇબર એક્સપર્ટ ટીમે ઘટનાને અંજામ આપનારા ટીમનું રેકેટ શોધી કાઢ્યું અને 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:સ્ટોરી એપ્રુવ
ડેસ્ક

એન્કર - સોસીયલ મીડિયાના ઊંધા રવાડે ચઢેલા યુવાનો પોતાની અંગત અદાવતમાં મહિલાની આબરૂઓની પરવાહ પણ કરી શકતા નથી અથવાતો માનિસક વિકૃતિના શિકાર બનેલા યુવાનો ફેસબુક પર નગ્ન તસવીરોમાં પ્રતિષ્ઠિત મહિલાના ચહેરાઓ ગોઠવીને બદનામ કરવાના કારસાઓ રચતા પોલીસના હાથે ચઢી ગયા છે......નવસારી જિલ્લાના વિજલપોર શહેરના સાયબર ક્રાઈમ કરતા 3 ઇસમને એલ સી બી પોલીસે ઝડપી પાડ્યા છે...............


નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરના ત્રણ જુવાનિયાઓને શુ શુજ્યું કે એમને સેક્સબૉમ્બ ગણાતી નગ્ન તસ્વીરોએ ચેડા કરીને સારા ઘરની મહિલાઓના ચેરહેરાઓ નગ્ન તસ્વીર સાથે જોડી દેતા ભોગ બનેલા પરિવાર પર આફત આવી પડી હતી અને એ પણ કોઈ અન્ય મિત્રનું ફેઈક ફેસબુક એકાઉન્ટ બનાવીને સમગ્ર રેકેટ ઉભું કર્યું હતું...3 મહિના પેહલા આ દેખાતા માનસિક બીમારીઓ ઈજ્જતની નિલામી પર ઉતરી આવ્યા હતા પરંતુ ભોગ બનેલા પરિવારે ફરિયાદ કરી અને તપાસ નો દોર શરૂ કરીને પોલીસમાં રહેલા સાયબર એકપર્ટઓએ ઘટનાને અંજામ આપનારોને દબોચી લીધા છે અને કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે

Body:નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરના ત્રણ જુવાનિયાઓને શુ શુજ્યું કે એમને સેક્સબૉમ્બ ગણાતી નગ્ન તસ્વીરોએ ચેડા કરીને સારા ઘરની મહિલાઓના ચેરહેરાઓ નગ્ન તસ્વીર સાથે જોડી દેતા ભોગ બનેલા પરિવાર પર આફત આવી પડી હતી અને એ પણ કોઈ અન્ય મિત્રનું ફેઈક ફેસબુક એકાઉન્ટ બનાવીને સમગ્ર રેકેટ ઉભું કર્યું હતું...3 મહિના પેહલા આ દેખાતા માનસિક બીમારીઓ ઈજ્જતની નિલામી પર ઉતરી આવ્યા હતા પરંતુ ભોગ બનેલા પરિવારે ફરિયાદ કરી અને તપાસ નો દોર શરૂ કરીને પોલીસમાં રહેલા સાયબર એકપર્ટઓએ ઘટનાને અંજામ આપનારોને દબોચી લીધા છે અને કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે

Conclusion:બાઈટ -૧ ડો ગિરીશ પંડ્યા ( જિલ્લા પોલીસવડા નવસારી )

વીઓ -૨ ત્રણ આરોપીના ઘરની માં બહેન કે દીકરી સાથે કોઈ આવો ગંદો ઈરાદો રાખીને લાજ ઉછલવાનો કોઈ પ્રયત્ન કરે તો એમના પરિવાર પર શુ વીતતિ હશે એતો સાયબર ફેસબુકમાં ભોગ બનેલા લોકોજ જાણી શકે ત્યારે આવા ઇસમનોને જો સજા કરવામાં ન આવે તો બીજીવાર કંઈપણ કરવાનું પ્રોત્સાહન મળી શકે છે ત્યારે આવા ઇસમોને કડક સજાની જોગવાઈ થાય એવો આવાજ ઉઠી રહ્યો છે.


નોંધ વિડિઓમાં નામની ઓળખ કરાવી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.