ETV Bharat / state

મેળો જોવા ગયેલી 2 યુવતીઓએ કરી છૂટ્ટા હાથની મારામારી, વીડિયો થયો વાઈરલ - બિલિમોરા પોલીસ

નવસારી બિલિમોરા સોમનાથ મંદિરના મેળામાં (Navsari Bilimora Somnath Temple Fair) 2 યુવતીઓ ઝઘડતી હોવાનો વીડિયો વાઈરલ (The video of the girls fight went viral) થયો હતો. અહીં યોજાયેલા મેળામાં જ 2 યુવતીઓ સામસામે આવી જતાં લોકોએ વીડિયો બનાવી લીધો હતો.

મેળો જોવા ગયેલી યુવતીઓએ ખેંચ્યા એકબીજાના વાળ, વીડિયો થયો વાઈરલ

author img

By

Published : Aug 9, 2022, 1:31 PM IST

Updated : Aug 9, 2022, 1:39 PM IST

નવસારીઃ નવસારી-બિલિમોરા સોમનાથ મંદિરમાં યોજાયેલા મેળામાં (Navsari Bilimora Somnath Temple Fair) મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે આ મેળામાં 2 મહિલાઓએ ઝઘડો કરતા તેઓ ચર્ચાનો વિષય બની હતી. આ બંને મહિલાઓએ એકબીજાના વાળ પકડીને એકબીજાને માર (The video of the girls fight went viral) માર્યો હતો. જોકે, આ બંને મહિલાઓને છૂટી પાડવાની જગ્યાએ લોકો તેનો વીડિયો બનાવવામાં મશગુલ જોવા મળ્યા હતા.

પોલીસે શરૂ કરી તપાસ

મંદિરના પરિષદમાં યોજાયો મેળો - જિલ્લાના બિલિમોરા ખાતે હાલ સોમનાથ મંદિરનો મેળો (Navsari Bilimora Somnath Temple Fair) ચાલી રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં દૂરદૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. સાથે જ મંદિર પરિસદ નજીકમાં જ મેળાનું (Navsari Bilimora Somnath Temple Fair) પણ આયોજન કરવામાં આવતું હોય છે, જ્યાં લોકોની જનમેદની ઉમટી પડતી હોય છે. અત્યારે તો બિલિમોરા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ (The video of the girls fight went viral) થઈ રહ્યો છે અને લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો- ગ્રેજ્યુએટ ચાઈ વાલીની 'ચા' ની ચુસ્કી લેતો વિજય દેવરાકોંડા, તસવીર થઈ વાયરલ

મહિલાઓએ એકબીજાના વાળ ખેંચ્યા - વાયરલ વીડિયોમાં (The video of the girls fight went viral) દાવો કરવામાં આવ્યો છે કે, બિલિમોરા ખાતે સોમનાથના મેળામાં (Navsari Bilimora Somnath Temple Fair) આવેલી કેટલીક યુવતીઓ કોઈ કારણસર વાળ પકડી બાખડી પડી હતી, જે બાદ ઉપસ્થિત લોકોએ મારામારીના લાઈવ દ્રશ્યો પોતાના સેલ ફોનમાં કંડારી લઈ વાયરલ (The video of the girls fight went viral) કર્યા છે.

આ પણ વાંચો- આ તે કેવું બર્થ ડે સેલિબ્રેશન! કેક કાપ્યા બાદ પટ્ટાથી માર માર્યો

પોલીસે શરૂ કરી તપાસ - જોકે, આ વીડિયો ચોક્કસ બિલિમોરાનો જ છે કે પછી અન્ય સ્થાનનો. તેમ જ આ સમગ્ર ઘટનાક્રમ ક્યારે થયો હતો. તે બાબત હજી સ્પષ્ટ નથી થઈ. બીજી તરફ ETV Bharat આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. તો બિલિમોરા પોલીસે વાયરલ (The video of the girls fight went viral) વીડિયોના આધારે તપાસની (Bilimora Police) કવાયત શરૂ કરી છે.

Last Updated : Aug 9, 2022, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.